ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, ક્યાં શું છે સંભાવના?

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, ક્યાં શું છે સંભાવના?

મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણામાં ભારે વરસાદ બાદ હવે ગુજરાતમાં પણ ભારે વરસાદ શરૂ થવાની શક્યતા છે.

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ત્રણ દિવસ સુધી કયા વિસ્તારોમાં પડશે વરસાદ? જુઓ વીડિયો

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો