અમેરિકા કોરોના વાઇરસના સતત વધી રહેલા કેસ ઘટાડવા શું કરી રહ્યું છે?

અમેરિકા કોરોના વાઇરસના સતત વધી રહેલા કેસ ઘટાડવા શું કરી રહ્યું છે?

અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે.

આની પહેલાં અમેરિકામાં જ્યારે કેસ ઘટવા લાગ્યા હતા તો રાષ્ટ્રપતિ જો બાઇડને માસ્કથી સ્વતંત્રતાની જાહેરાત પણ કરી હતી પરંતુ છેલ્લા થોડા દિવસોમાં કોરોનાના કેસ સતત વધ્યા છે.

જેથી આ સંક્રમણને અટકાવવા માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. આ વિશે વધુ માહિતી મેળવો આ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો