રાજકોટ : ઝૂપડપટ્ટીનાં બાળકો માટેની શાળા જ્યાં ભણતર અને ઘડતરના પાઠ ભણાવાય છે

રાજકોટ : ઝૂપડપટ્ટીનાં બાળકો માટેની શાળા જ્યાં ભણતર અને ઘડતરના પાઠ ભણાવાય છે

રાજકોટમાં એક એવી સંસ્થા કાર્યરત છે જે ગરીબ પરિવારનાં બાળકોના સર્વાંગી શિક્ષણ માટે કામ કરી રહી છે.

રાજકોટના ઈશ્વરિયા ખાતે આવેલી વિશ્વનીડમ સંસ્થામાં માત્ર શાળાકીય શિક્ષણ સુધી જ ભણતર .અહીં ઝૂપડપટ્ટીનાં ગરીબ બાળકોને ભણતર અને ઘડતર બન્નેના પાઠ ભણાવવામાં આવે છે.

જુઓ કેવી રીતે આ જગ્યાએ ગરીબ પરિવારોનાં બાળકોની જીવન બદલાઈ રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો