પેટ્રોલ-ડીઝલમાં રાજ્ય સરકાર ટૅક્સના સૌથી વધારે પૈસા લઈ જાય છે?

પેટ્રોલ-ડીઝલમાં રાજ્ય સરકાર ટૅક્સના સૌથી વધારે પૈસા લઈ જાય છે?

દેશમાં પૅટ્રોલના ભાવ અનેક રાજ્યોમાં 100 રૂપિયા પ્રતિલિટરને પાર પહોંચી ગયા છે.

ત્યારે રાજ્યો દ્વારા પૅટ્રોલ અને ડીઝલ પર વસૂલાતા ટૅક્સને લઈને સમયાંતરે ચર્ચાઓ થતી રહે છે.

દેશમાં અલગ-અલગ રાજ્યો દ્વારા વસૂલાતા ટૅક્સના દર પણ અલગ-અલગ છે.

હકીકત શું છે? શું ખરેખર રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધારે ટૅક્સ વસૂલ કરે છે? કેવી રીતે નક્કી થાય છે પેટ્રોલના ભાવ અને કેન્દ્ર સરકાર કેટલો પૈસા વસૂલ કરે છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો