અભિનેતા રિતિક રોશન સાથે ડાન્સ કરનાર પોલીસનો ડાન્સ કરતો વીડિયો વાઇરલ
અભિનેતા રિતિક રોશન સાથે ડાન્સ કરનાર પોલીસનો ડાન્સ કરતો વીડિયો વાઇરલ
મુંબઈ પોલીસમાં કૉન્સ્ટેબલ અમોલ કાંબલે ડાન્સને કારણે સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
તેઓ 2004થી મુંબઈ પોલીસમાં છે. 39 વર્ષીય અમોલ કાંબલે હંમેશાં ડાન્સર બનવા માગતા હતા.
તેમણે પોલીસકર્મીઓ અને તેમના પરિવાર માટે આયોજિત ‘ઉમંગ’કાર્યક્રમમાં અભિનેતા ઋતિક રોશન સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો.
તેમના ઘરની છત તેમનો ડાન્સ ફ્લૉર છે.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો