રામાયણ : સુરતની છોકરીએ 101 ફૂટ લાંબા કૅન્વાસ પર દોર્યાં 15 પ્રસંગો

રામાયણ : સુરતની છોકરીએ 101 ફૂટ લાંબા કૅન્વાસ પર દોર્યાં 15 પ્રસંગો

સુરતમાં રહેતાં 17 વર્ષનાં જાનહ્વીએ 101 ફૂટ લાંબા કૅન્વાસ પર રામાયણ દોરી છે. તેમણે આ ચિત્રમાં રામાયણના 15 પ્રસંગોનો સમાવેશ કર્યો છે.

જાનહ્વીએ લૉકડાઉન અને નવરાશની ક્ષણોનો ઉપયોગ કરીને આ રામાયણ દોરી છે.

જુઓ વીડિયો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો