કાબુલમાં બ્લાસ્ટ, અફઘાન શરણાર્થીઓ એકઠા થયા ત્યાં જ ધડાકો
કાબુલમાં બ્લાસ્ટ, અફઘાન શરણાર્થીઓ એકઠા થયા ત્યાં જ ધડાકો
ગુરુવારે મોડી સાંજે કાબુલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર થયેલા બે ધડાકામાં 60 લોકોનાં મોત થયાં છે અને 140 લોકો ઘાયલ થયા છે.
બીબીસી સંવાદદાતા જોનાથન બીલે જણાવ્યું કે ઍરપૉર્ટની બહાર બે ધડાકા થયા છે અને બંને ધડાકા બાદ ગોળીબાર થયો હતો.
આ બંને ધડાકા ઍરપૉર્ટના એબી ગેટ વિસ્તારમાં થયા છે, જ્યાં છેલ્લા ઘણા દિવસોથી મોટી સંખ્યામાં અફઘાન શરણાર્થીઓ હાજર છે.
કાબુલ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ સમૂહે લીધી છે.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો