તાલિબાન અફીણના વેપારમાંથી કઈ રીતે કરોડો રૂપિયાની કમાણી કરે છે?
તાલિબાન અફીણના વેપારમાંથી કઈ રીતે કરોડો રૂપિયાની કમાણી કરે છે?
અફઘાનિસ્તાન પર કબજા બાદ હાલ વિશ્વની નજર તાલિબાન પર છે. અહીં દરરોજ સ્થિતિ બદલાઈ રહી છે અને અનેક ચિંતા ઉપજાવનારા રિપોર્ટ્સ આવી રહ્યા છે.
એ સાથે જ હવે વિશ્વમાં એ વાતની પણ ચર્ચા છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાં નશાનો વેપાર વધારશે અને અફીણની ખેતી પર જોર આપશે તો?
આ ચિંતા પણ ખોટી નથી કેમ કે તાલિબાનની આવકનો મુખ્ય ભાગ અફીણ છે, ત્યારે આ વીડિયોમાં આજે આપણે જોઈશું કે તાલિબાન અફીણમાંથી કેટલી કમાણી કરે છે અને કેવી રીતે તેમાંથી આવક મેળવે છે?
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો