મુંબઈના ફૂટપાથ પર રહેનારાં આસ્માને જ્યારે બીબીસીના અહેવાલ બાદ મળ્યું ઘર

મુંબઈના ફૂટપાથ પર રહેનારાં આસ્માને જ્યારે બીબીસીના અહેવાલ બાદ મળ્યું ઘર

આસ્મા શેખ તેમના પરિવાર સાથે ફૂટપાથ પર રહેતાં હતાં. હવે, તેમની પાસે ઘર છે. બીબીસીએ આસ્માના સંઘર્ષની કહાણી બતાવી અને વિશ્વભરમાંથી મદદ કરવામાં આવી.

માત્ર ભારત જ નહીં પરંતુ યુકે, જર્મની, અમેરિકા અને ચીનના લોકો પણ આગળ આવ્યા. આસ્મા ફૂટપાથ પર રહેતાં હતાં અને ત્યાંથી તેમના કૉલેજના ઑનલાઇન ક્લાસમાં જોડાતાં હતાં.

જોકે ફૂટપાથ પર હોવાના કારણે તેમનો અભ્યાસ વધુ મુશ્કેલ બન્યો હતો. ઘર મળ્યા બાદ તેઓ શું કહે છે?

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો