એ મહિલા CEO, જેમની કંપની પેપરમાંથી ટકાઉ અને આકર્ષક ફર્નિચર બનાવે છે
એ મહિલા CEO, જેમની કંપની પેપરમાંથી ટકાઉ અને આકર્ષક ફર્નિચર બનાવે છે
જયપુરનાં એક મહિલા ઉદ્યોગસાહસિક વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને પોતાની અને ઘણા લોકોની જિંદગી બદલી રહ્યાં છે.
શિલ્પી દુઆ પૅકેજિંગના ઉદ્યોગમાં મોટા પાયે વપરાતાં હનિકૉમ્બ પેપર વડે ફર્નિચર બનાવે છે.
આ ફર્નિચરની ખાસિયત એ છે કે ઓછી જગ્યા રોકવાની સાથોસાથ તે ઘણું ટકાઉ પણ છે.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો