મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ક્યાં રહે છે અને તેમનો બંગલો કેવો છે?
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ક્યાં રહે છે અને તેમનો બંગલો કેવો છે?
ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લઈ લીધા છે અને હવે તેઓ ગુજરાતની નવી જવાબદારી સંભાળશે.
વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ અમદાવાદના ઘાટલોડિયાના ધારાસસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવાયા છે.
ભૂપેન્દ્ર પટેલ એક લો-પ્રોફાઇલ નેતા છે અને મુખ્ય મંત્રીની રેસમાં તેમનું નામ પણ ચર્ચાયું હતું.
ભૂપેન્દ્ર પટેલના ઘરની મુલાકાત લીધી ગુજરાતી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો