ગુજરાતમાં ચોમાસાના હવે ગણતરીના દિવસો બાકી, કેટલા દિવસોમાં થશે પૂર્ણ?

ગુજરાતમાં ચોમાસાના હવે ગણતરીના દિવસો બાકી, કેટલા દિવસોમાં થશે પૂર્ણ?

ચોમાસાનો આ છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને હવે ચોમાસું પૂરું થવાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.

અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં ખેડૂતોને અતિભારે વરસાદના કારણે નુકસાન થઈ રહ્યું છે.

આ દિવસો દેશમાંથી ચોમાસું વિદાય લેવાનું છે, ત્યારે હજી વરસાદ વરસી રહ્યો છે. આ વીડિયોમાં જોણો કે ગુજરાતમાંથી ચોમાસું વિદાય ક્યારે લેશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો