રિસાઇકલિંગ : બિલ્ડિંગના કાટમાળને રિસાઇકલ કરતા રોબૉટિક પ્લાન્ટની મુલાકાત

રિસાઇકલિંગ : બિલ્ડિંગના કાટમાળને રિસાઇકલ કરતા રોબૉટિક પ્લાન્ટની મુલાકાત

ઊંચી-ઊંચી ઇમારતો બનાવવામાં મોટા પ્રમાણમાં નિર્માણસામગ્રી વપરાય છે પરંતુ જ્યારે કોઈ ઇમારતને ધ્વસ્ત કરવામાં આવે છે ત્યારે તેનો કાટમાળ કચરામાં જતો હોય છે.

કચરામાં આ કાટમાળ જાય એટલે એ એક સમસ્યા બની જાય છે પરંતુ યુરોપના દેશ ફિનલૅન્ડમાં એક સ્ટાર્ટઅપ ઇમારતોના કાટમાળનું રિસાઇકલિંગ કરે છે.

આ સ્ટાર્ટઅપના પ્રયોગથી ઇમારતોનો કાટમાળ જે કચરો બનીને પર્યાવરણ માટે સમસ્યા બની શકે છે તેના નિકાલ માટે નવો રસ્તો નીકળ્યો છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો