ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ એ આશાવર્કર જેમણે આરોગ્ય મામલે ગામનું દૃશ્ય બદલી નાખ્યું

ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ એ આશાવર્કર જેમણે આરોગ્ય મામલે ગામનું દૃશ્ય બદલી નાખ્યું

ગામનાં દરેક ઘરે જવું, દર્દીઓને દવાઓ ઉપ્લબ્ધ કરાવવી, ગર્ભવતી મહિલાઓની મદદ કરવી, બાળકોનું રસીકરણ, સ્વચ્છતાનો પ્રચાર અને જુદા-જુદા વિષયો પર સરવે કરનાર આશા વર્કર ઓડિશાનાં રહેવાસી મતિલ્દા કુલ્લૂ, આ એ મહિલા છે જેમનું નામ ફોર્બ્સની તાકતવર મહિલાઓની યાદીમાં સામેલ થયું છે.

બીબીસીએ તેમની સાથે વાત કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો