એસેક્સ્યુઅલ લોકો માટે પ્લૅટફૉર્મ શરૂ કરનાર પાકિસ્તાની મૂળનાં મહિલા સના કરદરની કહાણી

એસેક્સ્યુઅલ લોકો માટે પ્લૅટફૉર્મ શરૂ કરનાર પાકિસ્તાની મૂળનાં મહિલા સના કરદરની કહાણી

સના કરદર પાકિસ્તાની મૂળનાં એક બ્રિટિશ મહિલા છે. તેઓ એક એસેક્સ્યુઅલ છે. એટલે કે તેઓ કોઈ પ્રત્યે સેક્સ્યુઅલી આકર્ષાતાં નથી.

તેમણે પોતાની વાત લોકોને જણાવવા માટે ઘણી તકલીફોનો સામનો કર્યો. આ વાત અંગે જાણીને તેમને પોતાની જેવા એસેક્સ્યુઅલ લોકો પોતાની વાત મુક્ત મને મૂકી શકે તે હેતુથી એક ફેસબુક પેજની શરૂઆત કરી છે.

શું હોય છે એસેક્સ્યુઅલ હોવું? અને કેવી રીતે આવા લોકોની વહારે આવ્યાં છે સના? જાણો તેમની સંપૂર્ણ કહાણી. માત્ર બીબીસી ગુજરાતી સાથે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો