કોરોનાનું સંક્રમણ ઓમિક્રૉન વૅરિયન્ટથી લાગ્યું છે કે કેમ કેવી રીતે જાણશો?

કોરોનાનું સંક્રમણ ઓમિક્રૉન વૅરિયન્ટથી લાગ્યું છે કે કેમ કેવી રીતે જાણશો?

સમગ્ર વિશ્વમાં ફરીથી કોરોના અંગે ચિંતા જન્માવનાર ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ હવે ભારત અને ગુજરાતમાં પણ મળી આવ્યા છે.

આ વૅરિયન્ટથી લાગેલ કોરોનાના ચેપ માટે કયો ટેસ્ટ કરાવવો અને તેનાં લક્ષણો કયાં કયાં છે?

આ બધું હાલ તમારા મગજમાં ચાલી રહ્યું હશે. પરંતુ શું આપને આ અંગે સચોટ માહિતી છે ખરી?

આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો