જવાદ વાવાઝોડાને કારણે કયાં રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી?

જવાદ વાવાઝોડાને કારણે કયાં રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી?

ચક્રવાતી વાવાઝોડું જવાદ ડીપ ડિપ્રેશનમાં નબળું પડી ગયું છે અને જમીન સુધી પહોંચતાં પહેલાં વધુ નબળું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તેની અસરથી આંધ્ર પ્રદેશના ઉત્તર તટ અને ઓડિશાના તટ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે.

નોંધનીય છે કે પહેલાં આ વાવાઝોડા જવાદના કારણે પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો પર ભયંકર તબાહી સર્જાવાનો ખતરો તોળાઈ રહ્યો હતો. જોકે નવી અપડેટ અનુસાર વાવાઝોડાની તીવ્રતા ઓછી થઈ ગઈ છે.

આ અંગે સમગ્ર માહિતી માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો