ગુજરાત: કચ્છના છેવાડાના ગામે રહી આ કલાકાર પોતાની માટીકળાથી જીવનને નવી દિશા આપી

ગુજરાત: કચ્છના છેવાડાના ગામે રહી આ કલાકાર પોતાની માટીકળાથી જીવનને નવી દિશા આપી

જેમને ઉડવું જ છે તેમને ગગન મળી રહે છે. આ વાત તમને ગુજરાતના કલાકાર માજીખાનની કહાણી જોઈ સાચી લાગશે.

ગુજરાતના છેવાળાના ગામમાં રહી માત્ર 485 રૂપિયાથી શરૂઆત કરનારા માજીખાન હાલ વર્ષે ૪થી ૫ લાખ રૂપિયાની કમાણી કરે છે.

જુઓ કેવી રીતે પોતાની કળાને સહારે તેમણે જીવનને નવી દિશા આપી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

વીડિયો: પ્રશાંત ગુપ્તા/ પ્રીત ગરાલા

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો