ભારતનાં હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021 નો તાજ કર્યો પોતાને નામ

ભારતનાં હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021 નો તાજ કર્યો પોતાને નામ

21 વર્ષ બાદ ભારતે મિસ યુનિવર્સનો પુરસ્કાર જીત્યો છે.

પંજાબનાં હરનાઝ સંધુએ પરાગ્વેનાં નાદિયા ફરેરા અને દક્ષિણ આફ્રિકાનાં લલેલા મસવાને પાછળ મૂકીને આ તાજ જીત્યો હતો.

રીટા ફારિયાથી માંડીને સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાયથી માંડીને લારા દત્તા અને પ્રિયંકા ચોપરા તેમજ હવે હરનાઝ સંધુ, આમ ભારતની પાસે હવે ત્રણ મિસ યુનિવર્સ અને છ મિસ વર્લ્ડ પુરસ્કાર છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો