રાજસ્થાનનાં એ સાસુ-સસરા, જેમણે પોતાની વધૂનાં બીજાં લગ્ન કરાવ્યાં
રાજસ્થાનનાં એ સાસુ-સસરા, જેમણે પોતાની વધૂનાં બીજાં લગ્ન કરાવ્યાં
રાજસ્થાન આમ તો પડદાપ્રથા માટે જાણીતું રાજ્ય છે, જ્યાં વિધવાના પુનર્વિવાદ અંગે વિચારવું દૂરની વાત છે.
એવામાં એક સાસુ-સસરાએ પોતાની વિધવા વહુનાં બીજા લગ્ન કરાવીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
27 વર્ષીય સુનીતા રાજસ્થાનના સીકરના ઢાંઢણ ગામમાં 2016માં વહુ બનીને આવ્યાં હતાં. પણ તેમના પહેલા પતિનું બ્રેન સ્ટ્રૉકને કારણે થોડા મહિના બાદ જ મૃત્યુ થયું હતું.
વીડિયોઃ મોહરસિંહ મીણા, બીબીસી માટે
એડિટિંગઃ રુબાઇયત બિસ્વાસ


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો