'હું છું બીબીસી ગુજરાતી'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

દુનિયાની વાત તમારા સુધી, તમારી વાત દુનિયા સુધી

સમાચાર જગતનું વિશ્વસનીય નામ બીબીસી હવે વાંચો ગુજરાતી ભાષામાં. અમે દુનિયાની વાત તમારા સુધી અને તમારી વાત દુનિયા સુધી પહોંચાડીશું.

ગુજરાતના ખૂણેખૂણેથી અમને આવકાર મળી રહ્યો છે. આપનું કહેવું છે, 'I am BBC Gujarati.' એટલે 'હું છું બીબીસી ન્યૂઝ ગુજરાતી.'

સંબંધિત મુદ્દા