ક્રિકેટ

 1. કોહલી

  વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર બંને ટીમોની બૅટિંગ લાઇનઅપ ધરાશાયી. પણ ગુજરાતના અક્ષર પટેલનો તરખાટ.

  વધુ વાંચો
  next
 2. તુષાર ત્રિવેદી

  ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

  અક્ષર પટેલ

  અમદાવાદ ટેસ્ટમાં બંને ટીમોની બૅટિંગ લાઇનઅપ ધરાશાયી થઈ. પણ અક્ષર પટેલે બાજી મારી. માત્ર બે દિવસમાં કુલ 11 વિકેટો લીધી. જાણો ગુજરાતના ક્રિકેટર અક્ષર પટેલની કહાણી.

  વધુ વાંચો
  next
 3. જીગર ભટ્ટ

  બીબીસી ગુજરાતી માટે

  સ્પૉર્ટ્સ સંકુલના પ્લાનની તસવીર

  અમદાવાદમાં 233 એકર જમીન પર સરદાર પટેલ સ્પૉર્ટ્સ સંકુલ બનવાનું છે. જે દેશનું સૌથી મોટું સ્પૉર્ટ્સ સંકુલ બનશે.

  વધુ વાંચો
  next
 4. જયદીપ વસંત

  વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

  મોટેરા સ્ટેડિયમ

  એક લાખ 32 હજાર દર્શકોની બેઠકક્ષમતા મોટેરામાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું. પણ તેના નામ પર વિવાદ કેમ થઈ રહ્યો છે.

  વધુ વાંચો
  next
 5. મૅચ

  મોટેરા ખાતે ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ બૅટિંગ લાઇન અપ ધરાશાયી થઈ ગઈ. અક્ષર પટેલે છ વિકેટ લીધી.

  વધુ વાંચો
  next
 6. તુષાર ત્રિવેદી

  વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

  મોટેરા સ્ટેડિયમ

  શું આપને ખબર છે કે મોટેરા સ્ટેડિયમનું નામ ત્રીજી વખત બદલવામાં આવ્યું છે. જાણો તેના નામનો ઇતિહાસ.

  વધુ વાંચો
  next
 7. ગુજરાત માટે સુવર્ણ દિવસ : નીતિન પટેલ

  મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન નિમિત્તે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પોતાની વાત રજૂ કરી.

  તેમણે કહ્યું કે આજનો દિવસ ગુજરાત માટે સુર્વણે અક્ષરે લખાવવા જઈ રહ્યો છે. રમતગમત જગતમાં ક્રિકેટ માટે જે જરૂરિયાત હતી તેવું સ્ટેડિયમ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યું છે.

  આ સાથે જ સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે.

  એવી માન્યતા હતી કે ગુજરાતીઓ માત્ર ધંધો કરવા માટે જ જાણીતા છે. પરંતુ જ્યારે મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે તેમના સપનાનું આજે નિર્માણ થયું છે.

  મોટેરા સ્ટેડિયમની નજીક બનાવવામાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષમાં બીજી અન્ય રમતો માટે ખુલ્લું મૂકવામાં આવશે.

  નીતિન પટેલ
 8. Post update

  Ind Vs. Eng: મોટેરાની 11 પીચમાંથી કઈ પીચ પર રમાશે મૅચ, શું છે ખાસિયત?

  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ક્રિકેટ ટેસ્ટની સિરીઝ ચાલી રહી છે. સિરીઝ રસપ્રદ બની ગઈ છે કેમ કે બંને ટીમે શાનદાર દેખાવ કરીને એક એક ટેસ્ટ જીતી છે. હવે ક્રિકેટ કાર્નિવાલ અમદાવવાદ પહોંચ્યો છે જ્યાં સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ મોટેરા ખાતે નવું જ બંધાયેલું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જો રૂટ અને વિરાટ કોહલીની ટીમોની રાહ જોઈ રહ્યું છે.

  મોટેરા સ્ટેડિયમ
 9. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન

  અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ તરીકે જગજાહેર થયેલ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવશે.

  આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ હાજરી આપી હતી. આજે આ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે મૅચ રમાવા જઈ રહી છે.

  આ સ્ટેડિયમમાં પહેલી વખત વિરાટ કોહલી અને જો રૂટની ટીમો સામસામે ટકરાશે.

  મોટેરા સ્ટેડિયમ ખાતે છેલ્લા પાંચ વર્ષથી એકેય ઇન્ટનેશનલ મૅચ યોજાઈ ન હતી કેમ કે તેનું નવનિર્માણ થઈ રહ્યું હતું.

  મોટેરા સ્ટેડિયમ