નીતિન પટેલ

 1. હિંમત કાતરિયા

  બીબીસી ગુજરાતી

  ભૂપેન્દ્ર પટેલ

  ગુજરાતની નવી સરકારના મંત્રીઓ હોય કે પ્રદેશાધ્યક્ષ દરેકનાં નિર્ણયો અને ભાષણોમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે.

  વધુ વાંચો
  next
 2. Video content

  Video caption: નીતિન પટેલ દિલ્હીમાં વડા પ્રધાન મોદીને મળ્યા, શું નવી જવાબદારી સોંપાઈ શકે?

  પાર્ટીએ સંકેત આપા દીધા છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ 100 જેટલા નવા ચહેરાઓને સ્થાન મળશે

 3. દિપલકુમાર શાહ

  બીબીસી સંવાદદાતા

  સીઆર પાટીલ

  ગુજરાતના મુખ્ય મંત્રી તથા પ્રધાનોમાં ફેરફાર બાદ ધારાસભ્યોમાં ધરખમ ફેરફારની અટકળો છે.

  વધુ વાંચો
  next
 4. તેજસ વૈદ્ય

  બીબીસી સંવાદદાતા

  કૉંગ્રેસ

  હાર્દિક પટેલ કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. હાર્દિક અને જિજ્ઞેશ બે એવા ચહેરા છે, જેના પર આગામી વિધાનસભા ચૂંટણીમાં નજર મંડાયેલી રહેશે.

  વધુ વાંચો
  next
 5. Video content

  Video caption: હાર્દિક પટેલે ભુપેન્દ્ર પટેલને અનામત આંદોલનનાં કેસો પાછા ખેંચવા માટે કેમ કહ્યું?

  હાર્દિક પટેલ સતત કહેતા આવ્યા છે કે સરકાર કોરોના માહામારી સહિત અનેક મોર્ચે નિષ્ફળ ગઈ, એટલે જ ગુજરાતમાં આખે આખી સરકાર બદલવી પડ઼ી.

 6. દિપલકુમાર શાહ

  બીબીસી સંવાદદાતા

  ખેતીકામ

  ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલની સરકાર બદલાઈ એના બે દિવસ પહેલાં નીતિન પટેલે ખેડૂતોની આવકને લઈને વિરમગામમાં શું દાવો કર્યો હતો અને તેની હકીકત શું છે?

  વધુ વાંચો
  next
 7. નીતિન પટેલ

  ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની મુલાકાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર વિશે વાત કરી છે.

  વધુ વાંચો
  next
 8. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદીપસિંહ જાડેજા

  'નો રિપીટ' થિયરી ગુજરાતના રાજકારણમાં પહેલી વખત અજમાવવામાં આવી છે. વરિષ્ઠ અનુભવી મંત્રીઓનો સફાયો કરીને નવા ચહેરા લાવવામાં આવ્યા છે.

  વધુ વાંચો
  next
 9. Video content

  Video caption: Nitin Patel: 'કૉંગ્રેસ દીવાલ તોડીને ખુલ્લું મેદાન કરી દે તો પણ ભાજપના કાર્યકરો નહીં જાય
 10. હાર્દિક પટેલે ભાજપના નેતાઓને કૉંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું, નવા મંત્રીમંડળ વિશે શું કહ્યું?

  View more on youtube

  ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળે શપથ લઈ લીધા છે, આ વખતે તમામ જૂના મંત્રીઓને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે.નીતિન પટેલ હોય, પ્રદીપસિંહ જાડેજા હોય કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય; તમામ વરિષ્ઠ નેતાઓને મંત્રીમંડળમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

  શપથવિધિ પહેલાં હાર્દિક પટેલે ગુજરાતની નવી સરકાર અને નીતિન પટેલ મામલે પ્રતિક્રિયા આપી હતી.