ભારતીય જનતા પાર્ટી

 1. ખેડૂત

  ખેડૂતોએ મચ્છરદાની, ફ્રિઝ સહિતની વસ્તુઓની વ્યવસ્થાઓ કરવાની શરૂઆત કરી. આ ઉપરાંત વાંચો આજના મુખ્ય સમાચારો.

  વધુ વાંચો
  next
 2. ઋષિ બેનરજી

  બીબીસી ગુજરાતી

  પારુબેન પઢાર જેઓ અમદાવાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ બનવાનાં છે.

  ભાજપની બહુમતી વાળી અમદાવાદ જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસનાં સભ્ય પારુબેન પઢાર પ્રમુખ બનશે. પણ આવું કેમ થશે?

  વધુ વાંચો
  next
 3. ભાર્ગવ પરીખ

  બીબીસી ગુજરાતી માટે

  સી. આર. પાટીલ

  2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નબળી પડી હતી પણ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યો છે.

  વધુ વાંચો
  next
 4. Video content

  Video caption: Gujarat Budget માં સરકારે મધ્યમ વર્ગ માટે શું કોઈ જાહેરાત કરી?

  જાણો બજેટમાં શું રહ્યું ખાસ અને શું છે નવા પ્રસ્તાવો અને યોજનાઓ.

 5. જયદીપ વસંત

  બીબીસી ગુજરાતી માટે

  હાર્દિક પટેલ

  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસના ધોવાણ અંગે હાર્દિક પટેલે કહ્યું કે 'પાર્ટીએ તેમની શક્તિઓનો પૂરતો ઉપયોગ નથી કર્યો'

  વધુ વાંચો
  next
 6. નીતિન પટેલ

  નીતિન પટેલે કહ્યું, અર્થતંત્ર ફરી પાટા પર આવ્યું, કોરોનામાં સારી કામગીરીને લીધે જનતાએ આશિષ આપ્યા છે.

  Catch up
  next
 7. અર્જુન પરમાર

  બીબીસી ગુજરાતી

  રાજકીય વિશ્લેષકો માને છે કે ગુજરાતમાં કૉંગ્રેસનું નેતૃત્વ નબળું પડી ગયું છે.

  કૉંગ્રેસનો ગુજરાતમાં સતત રકાસ થઈ રહ્યો છે અને તેમાં હવે સ્થાનિકસ્વરાજનાં ચૂંટણીપરિણામો પણ ઉમેરાયાં છે. આખરે 135 વર્ષ જૂની પાર્ટી ગુજરાતમાં આટલી નબળી કઈ રીતે પડી ગઈ?

  વધુ વાંચો
  next
 8. ભાજપ

  ગુજરાતમાં 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની બેઠકોમાં ભાજપનું વિજયી પ્રદર્શન, કૉંગ્રેસના નેતાઓના ગઢમાં જ 'ગાબડાં' પડ્યાં

  વધુ વાંચો
  next
 9. ભાર્ગવ પરીખ

  બીબીસી ગુજરાતી માટે

  લીલા ઠાકોર

  સાણંદના સાયલામાં વર્ષોથી લોકોની સેવા કરતાં મહિલા પ્રથમ વખત ચૂંટણી લડ્યાં અને જીત્યાં પણ પરિણામના દિવસેજ અવસાન પામ્યાં.

  વધુ વાંચો
  next
 10. અમતિ ચાવડા અને પરેશ ધાનાણી

  છ મહાનગરપાલિકાની ચૂંટણીઓનાં પરિણામો નિરાશાજનક રહ્યાં બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંયાયતમાં પણ કૉંગ્રેસને નિરાશા સાંપડી છે.

  વધુ વાંચો
  next