ગુનો

 1. તેજસ વૈદ્ય

  બીબીસી સંવાદદાતા

  દેવજી સોલંકી

  વડોદરામાં રહેતા દેવજીભાઈ ભલાભાઈ સોલંકીની પડોશમાં રહેતી એક વ્યક્તિ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.

  વધુ વાંચો
  next
 2. રોક્સી ગાગડેકર છારા

  બીબીસી સંવાદદાતા

  જયેશ પટેલ

  જામનગરના એક નાનકડા વિસ્તારમાં ખેડૂત પરિવારનો દીકરા જયેશ પટેલ ગુજરાતના ગુનાની દુનિયામાં મોટું નામ કઈ રીતે બની ગયો?

  વધુ વાંચો
  next
 3. એક કલાકમાં થયેલા ત્રણ હુમલામાં મૃત્યુ પામેલ આઠ પૈકી છ એશિયા મૂળના છે.

  જ્યોર્જિયાના ત્રણ સ્પામાં થયેલા ગોળીબારના મામલામાં 21 વર્ષીય શકમંદ યુવકની પોલીસે ધરપકડ કરી છે.

  વધુ વાંચો
  next
 4. ભાર્ગવ પરીખ

  બીબીસી ગુજરાતી માટે

  વૃદ્ધ દંપતી, જેમની હત્યા કરાઈ

  અમદાવાદના સોલા વિસ્તારમાં એક બંગલામાં રિટાયર્ડ જિંદગી જીવતા અશોકભાઈ અને જ્યોત્સનાબહેનની હત્યા કરાઈ હતી.

  વધુ વાંચો
  next
 5. નામદેવ અંજના

  બીબીસી મરાઠી પ્રતિનિધી

  પ્રદીપ શર્મા

  મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મળી આવ્યા બાદ મુંબઈના ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝે ચર્ચામાં છે ત્યારે મુંબઈનાં ઍન્કાઉન્ટરોનો ઇતિહાસ

  વધુ વાંચો
  next
 6. મયંક ભાગવત

  બીબીસી મરાઠી

  સચિન વાઝે

  મહારાષ્ટ્રમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઑફિસર સચિન વાઝેની ધરપકડ માટે ભાજપે માગ કરી છે. વળી વાઝેને ક્રાઇમ બ્રાન્ચમાંથી હઠાવી લેવાયા છે.

  વધુ વાંચો
  next
 7. શહબાઝ અનવર

  અમરોહાથી, બીબીસી માટે

  શબનમ

  જ્યારે પ્રેમ સંબંધમાં અડચણની બાબત એક ગંભીર સ્વરૂપ ધારણ કરી ગઈ અને પછી રૂવાં ઊભાં થઈ જાય એવી ઘટના બની.

  વધુ વાંચો
  next
 8. લીસા મૉન્ટગોમરી

  52 વર્ષીય લીસા મૉન્ટગોમરીને એક જઘન્ય અપરાધના કેસમાં બુધવારે અમેરિકાના ઇન્ડિયાના પ્રાંતની એક જેલમાં એમને ઝેરનું ઇંજેક્ષન આપવામાં આવ્યું.

  વધુ વાંચો
  next
 9. અર્જુન પરમાર

  બીબીસી ગુજરાતી

  પ્રતીકાત્મક તસવીર

  વડોદરા પોલીસે માતાની હત્યામાં આરોપી પુત્રની તેમનાં જ બહેનની ફરિયાદના આધારે અટકાયત કરી હતી.

  વધુ વાંચો
  next
 10. Video content

  Video caption: ભરૂચમાં દલિત વકીલને ઝઘડામાં માર મરાયો, 10 દિવસ બાદ મોત, પરિવારનો જાતિવાદનો આરોપ

  ભરૂચના ભોલાવ ગામ પાસે સામાન્ય બોલાચાલી બાદ બની હતી ઘટના.