અંફન વાવાઝોડું

 1. નાસાના અર્થડાટાના અહેવાલ મુજબ 'આઈ'નો વ્યાસ 8 કિલોમીટરથી લઈને 200 કિલોમીટર જેટલો હોય છે.

  તૌકતે વાવાઝોડાની સાથે-સાથે વાવાઝોડાની આંખ અંગે પણ વાત થઈ રહી છે, જેના વિશે હવામાનવિભાગ માહિતી આપી રહ્યો છે.

  વધુ વાંચો
  next
 2. બ્રેકિંગપીએમ મોદી ગુજરાત આવશે

  ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનની સમિક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બન્ને પ્રદેશોની મુલાકાત લેશે.

  સમાચાર સંસ્થા એએનઆઈએ સંબંધિત જાણકારી આપી છે.

  આ દરમિયાન વડા પ્રધાન ઉના, દીવ, જાફરાબાદ અને મહુવાનું હવાઈ નિરીક્ષણ કરશે અને બાદમાં અમદાવાદમાં સમિક્ષાબેઠક યોજશે.

  View more on twitter
 3. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  તૌકતે વાવાઝોડું અને કોરોના

  તૌકતે વાવાઝોડું અને કોરોના સંક્રમણની બીજી લહેરનું બેવડું જોખમ ગુજરાતના માથે તોળાઈ રહ્યું છે.

  વધુ વાંચો
  next
 4. વાવાઝોડું

  નિસર્ગ વાવાઝોડું ભારતના પશ્ચિમી કાંઠે ત્રાટકવાની શક્યતા હવામાનખાતાએ વ્યક્ત કરી છે.

  વધુ વાંચો
  next
 5. સૌતિક બિશ્વાસ

  બીબીસી સંવાદદાતા

  દરિયાનાં મોજાં

  હવામાન વિભાગે આગાહી કરી કે નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ શકે છે.

  વધુ વાંચો
  next
 6. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  વાવાઝોડાની પ્રતીકાત્મક તસવીર

  બુધવારે સાંજે કે રાત્રે ગુજરાત તથા મહારાષ્ટ્રની વચ્ચે વાવાઝોડું ત્રાટકે તેવી હવામાન ખાતાની આગાહી.

  વધુ વાંચો
  next