મુસ્લિમ

 1. Video content

  Video caption: રામમંદિર માટે દાન આપનાર ગુજરાતનું મુસ્લિમ દંપત્તી

  મમંદિર માટે દાન આપનાર ગુજરાતના પાટણનું આ મુસ્લિમ ડૉક્ટર દંપતી વધારે ચર્ચામાં છે.

 2. ભાર્ગવ પરીખ

  બીબીસી ગુજરાતી માટે

  પીડિતા શાયનાબાનો

  સસરાને ત્રીજાં લગ્ન માટે સહયોગ ન કરનાર મુસ્લિમ મહિલાને પતિએ કુરિયર મારફતે ટ્રિપલ તલાક આપ્યા હતા.

  વધુ વાંચો
  next
 3. ગાંધીધામના કિડાણા ગામે હુમલો

  અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે દાન માગવા નીકળેલી યાત્રા બાદ ફાટી નીકળેલી હિંસામાં એકનું મૃત્યુ.

  વધુ વાંચો
  next
 4. હિંસાની તસવીર

  વિશ્વ હિંદુ પરિષદની આગેવાનીમાં નીકળેલું આ સરઘસ જ્યારે મસ્જિદ ચોકમાંથી પસાર થયું હતું.

  વધુ વાંચો
  next
 5. સુમૈયા અલી

  એશિયા સ્પેશિયાલિસ્ટ, બીબીસી મૉનિટરિંગ

  પ્રતીકાત્મક તસવીર

  પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રહેતો એ લઘુમતી સમુદાય એ બલૂચિસ્તાનની આઝાદીની માગ નથી કરતો પરંતુ માત્ર શાંતિ ઇચ્છે છે.

  વધુ વાંચો
  next
 6. રાઇટ ટુ પ્રાઇવેસી

  આંતરધર્મીય અને આંતરજ્ઞાતિય લગ્નોમાં ફરજિયાત નોટિસના સમયગાળાનો લાભ લઈ યુગલો પર સામાજિક, રાજકીય દબાણ કરાતું હતું.

  વધુ વાંચો
  next
 7. Video content

  Video caption: ઉત્તરાયણ : અમદાવાદના જમાલપુરમાં પતંગ બનાવતી મહિલાઓ માટે કેમ ખાસ છે આ કામ?

  અમદાવાદમાં બનેલાં પતંગોની આખા દેશ અને દુનિયામાં નિકાસ થાય છે પણ આ વખતે કોરોનાને કારણે લોકો પરેશાન છે.

 8. શકીલ અખ્તર

  બીબીસી ઉર્દૂ સંવાદદાતા

  દારા શિકોહ

  ઔરંગઝેબે જેની હત્યા કરી હતી તે શાહજહાંના પુત્ર દારા શિકોહની કબર શોધવામાં મોદી સરકારને કેમ રસ છે?

  વધુ વાંચો
  next
 9. રેહાન ફઝલ

  બીબીસી સંવાદદાતા

  મુમતાઝ મહલ

  જહાંઆરા અતિસુંદર હોવાની સાથે-સાથે વિદુષી પણ હતાં, તેમણે ફારસીમાં બે ગ્રંથ પણ લખ્યાં હતાં.

  વધુ વાંચો
  next
 10. ભાર્ગવ પરીખ

  બીબીસી ગુજરાતી માટે

  મુસ્લિમોને ડર છે કે તેમને સર્વના બહાને દેશનિકાલ કરી દેવામાં આવશે

  ગુજરાતમાં કોરોના વાઇરસની રસી માટે સર્વે હેઠળ લોકો પાસે કેટલીક વિગતો માગવામાં આવી રહી છે.

  વધુ વાંચો
  next