સ્પોર્ટ્સ

 1. ધોની

  એશિયા કપ અને ટી-20 વિશ્વ કપ કોરોના મહામારીને કારણે રદ થઈ ચૂક્યા છે ત્યારે ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર.

  વધુ વાંચો
  next
 2. પરાગ પાઠક

  બીબીસી મરાઠી સંવાદદાતા

  સુશાંત સિંહ સાથે મહેન્દ્ર સિંહ ધોની

  સુશાંત સિંહ રાજપૂતે મહેન્દ્ર સિંહ ધોની પરની એ ફિલ્મ માટે ખૂબ આકરી મહેનત કરી હતી.

  વધુ વાંચો
  next
 3. Video content

  Video caption: જોખમી સ્ટંટજોખમી સ્ટંટજોખમી સ્ટંટ

  જોખમી સ્ટંટજોખમી સ્ટંટજોખમી સ્ટંટજોખમી સ્ટંટજોખમી સ્ટંટ

 4. Video content

  Video caption: વર્લ્ડ-કપ જિતાડનારા ગુજરાતી ખેલાડીઓ મજૂરી કરવા મજબૂર

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ કર્યાં હતાં અને તેમની સાથે તસવીર ખેંચાવી હતી.

 5. Video content

  Video caption: BBCના અહેવાલના બીજા જ દિવસે સરિતા ગાયકવાડના ઘરે પાણી પહોંચ્યું

  ગોલ્ડ મેડલ જીતનારાં ઍથ્લીટને 1 કિલોમિટર દૂર પાણી ભરવા જવું પડતું હતું.

 6. રેહાન ફઝલ

  બીબીસી સંવાદદાતા

  વર્ષ 1948માં લંડન ઑલિમ્પિક્સની ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડની સામે ગોલ કર્યા પછી બલબીર સિંહ

  ભારતને હૉકીમાં 3 ઑલિમ્પિક ગોલ્ડ મૅડલ અપાવનાર બલબીર સિંહનું 95 વર્ષે અવસાન થયું છે.

  વધુ વાંચો
  next
 7. દર્શકદીર્ધામાં મૅનિક્વિન્સ

  દક્ષિણ કોરિયામાં ખાલી સ્ટેડિયમમાં મૅચ રમાડવાનો અનોખો ઉપાય માથે પડ્યો.

  વધુ વાંચો
  next
 8. વિજય રૂપાણી

  વિજય રૂપાણીએ લોકોને કોરોના વોરિયર્સ પરની સ્પર્ધામાં ભાગ લેવાનું કહ્યું.

  વધુ વાંચો
  next
 9. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  સચીન સાથે પેરી

  સચીન તેંડુલકર મહિલા ખેલાડીઓની ટીમ સામે બેટિંગ કરવા માટે ઊતર્યા હતા.

  વધુ વાંચો
  next
 10. બ્રેકિંગIPLની 13મી સિઝન BCCIની આગામી સૂચના સુધી નહીં યોજાય

  ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કારણે આગામી સૂચના સુધી ટાળી દેવામાં આવી છે.

  બીસીસીઆઈના સચિવ જય શાહે માહિતી આપી કે કોવિડ-19 સંકટને જોતાં ભારતમાં લૉકડાઉનને કારણે આઈપીએલ 2020 સિઝનને ટાળી દેવાઈ છે.

  ફ્રૅન્ચાઇઝી માલિકો, પ્રસારણકર્તાઓ, સ્પૉન્સર્સ અને સંબંધિત લોકો પણ એ મત ધરાવે છે કે સુરક્ષિત અને યોગ્ય સમયે જ IPL 2020 રમાશે.

  બીસીસીઆઈ IPL 2020 સિઝન શરૂ કરવા માટેની નવી તારીખ નક્કી કરવા માટે પરિસ્થિતિ પર નજર રાખશે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારોની સલાહ પ્રમાણે નિર્ણય કરશે.

  View more on twitter