ઇમિગ્રૅશન, કોરોના તથા જળવાયુ પરિવર્તન જેવા મુદ્દે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા.
વધુ વાંચોડોનાલ્ડ ટ્રમ્પ
પીટર બાલ
બીબીસી વર્લ્ડ સર્વિસ
Video content
ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ-હાઉસમાંથી વિદાય
Copyright: ReutersImage caption: વ્હાઇટ-હાઉસથી બહાર જતા ડોનાલ્ડ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અનુગામી રાષ્ટ્રપતિ જો બાઇડનને "મહાન સફળતા" માટે શુભેચ્છા આપી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણને સમાપ્ત કરતાં કહ્યું કે રાષ્ટ્રપતિ બનવું એ સૌથી મોટું સન્માન છે.
તેમના સમર્થકોને સંબોધતા તેઓએ કહ્યું કે તેઓ "હંમેશાં તેમના માટે લડશે" અને ફરી પાછા પૂરી તાકાત સાથે આવવાનું વચન આપે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે નવા રાષ્ટ્રપતિને શુભેચ્છા તો આપી હતી, પણ તેઓએ જો બાઇડન કે કમલા હેરિસનું નામ નહોતું લીધું.
ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ-હાઉસમાં તેમનું છેલ્લું ભાષણ આપ્યું હતું અને આ સમયે તેમનો પરિવાર પણ સાથે હતો.
Copyright: Reutersપ્રદીપ કુમાર
બીબીસી સંવાદદાતા
Video content
Video caption: જો બાઇડન રાષ્ટ્રપતિ બનશે તેની ભારત પર શું અસર પડશે? ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા પ્રથમની નીતિની ભારત ઉપર ઘણી અસર પડી હતી ત્યારે શું બદલાશે?
ટીમ બીબીસી ગુજરાતી
નવી દિલ્હી