સ્ટેચ્યૂ ઑફ યુનિટી

 1. સરદાર સરોવર ડૅમમાં સીપેજને લઈને વહીવટકર્તાઓએ કેમ ચોખવટ કરવી પડી?

  સરદાર સરોવર નર્મદા ડૅમ

  નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલાં કર્મશીલ મેધા પાટકરે સરદાર સરોવર નર્મદા ડૅમ ઝમવાની ઘટનાને લઈ તેની સુરક્ષા પર સવાલ ખડો કર્યો હતો એ મામલે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે (SSNL) વાંધો ઉઠાવ્યો છે.

  એસએસએનલે મેધા પાટકરને પાયાવિહોણા આરોપ મૂકવા બદલ માફી માગવા કહ્યું છે.

  ટાઇમ્સ ઑફઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ એસએસએનએલ (ડૅમ)ના ચીફ ઍન્જિનિયર આર.એમ.પટેલે આધિકારિક નિવેદનમાં કહ્યું હતું, “મેધા પાટકરે હાલમાં ડૅમમાં સીપેજ (ઝમવું) અંગે કરેલા નિવેદનનો કોઈ આધાર નથી અને લોકોને ગેરમાર્ગે દોરવાનો નકામો પ્રયાસ છે.”

  તેમણે કહ્યું, "કોઈ પણ ડૅમમાં કૉન્ક્રીટ ઝમવો એ સામાન્ય વાત છે અને એ મુજબ સમારકામ હાથ ધરવામાં આવતું હોય છે. સરદાર સરોવર ડૅમમાં લાંબા ગાળાથી પાણી છે અને કોઈ પણ માનવનિર્મિત માળખામાં સમારકામ અને દેખરેખ જરૂરી હોય છે."

  તેમણે કહ્યું કે આ ઝમવું નિર્ધારિત માત્રામાં છે અને ડૅમના વહીવટકર્તાઓએ ડૅમ સેફ્ટી રિવ્યૂ પૅનલ (ડીએસઆરપી) ની ભલામણો મુજબ સમારકામ ચાલુ કર્યું છે.

  તેમણે વધુમાં જણાવ્યું કે ડીએસઆરપીએ છેલ્લે 24થી 26 જુલાઈ 2021ના ડૅમનું નિરીક્ષણ કર્યું હતું અને સેન્ટ્રલ વૉટર કમિશન દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ ડૅમને પ્રાથમિક રૂપે સુરક્ષિત ગણાવાયો છે.

 2. Video content

  Video caption: ગુજરાતના જળાશયોમાં માત્ર 37 ટકા પાણી, રાજ્ય પર જળસંકટ?

  હાલમાં ગુજરાતમાં સરદાર સરોવર સિવાયનાં 206 જળાશયોમાં 36.86 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 41.84 ટકા પાણીનો જથ્થો છે.

 3. જયદીપ વસંત

  બીબીસી ગુજરાતી માટે

  કલ્પસર ડૅમનું કલ્પનાચિત્ર

  ગુજરાત સરકારે કલ્પસર યોજનામાં પ્રગતિની સમીક્ષા કરવા માટે કમિટીની નિમણૂક કરી છે, જે આ અંગેનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરીની સમીક્ષા કરશે.

  વધુ વાંચો
  next
 4. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  મોદી - સિંહ

  બંગાળના પૂર્વ મુખ્ય સચિવ અલપન બંગોપાધ્યાય મુદ્દે મમતા બેનરજી તથા નરેન્દ્ર મોદી સામે-સામે આવી ગયાં છે. જોકે, મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે પણ આવી જ ઘટના ઘટી હતી

  વધુ વાંચો
  next
 5. અમદાવાદ

  રાજ્યનાં મહાનગરોમાં વધતા કોરોના સંક્રમણને પગલે રાત્રી કર્ફ્યૂ 31 માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.

  વધુ વાંચો
  next
 6. જયદીપ વંસત

  બીબીસી ગુજરાતી માટે

  નરેન્દ્ર મોદી

  ભાજપ પર અગાઉ સરદાર પટેલના રાજકીય વારસા ઉપર રાજકારણ કર્યાંના આરોપ લાગ્યા હતા. પણ હવે કૉંગ્રેસ પાસેથી ગાંધીનો વારસો ખૂંચવવાના વિપક્ષના આરોપ છે.

  વધુ વાંચો
  next
 7. પીએમ મોદીની જવાનો સાથેની તસવીર

  પીએમ મોદી ગુજરાતના પ્રવાસે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત, સેનાધ્યક્ષ જનરલ મુકુંદ નારવણે પણ કૉન્ફરન્સમાં સામેલ.

  વધુ વાંચો
  next
 8. નીતિન પટેલ

  નીતિન પટેલે કહ્યું, અર્થતંત્ર ફરી પાટા પર આવ્યું, કોરોનામાં સારી કામગીરીને લીધે જનતાએ આશિષ આપ્યા છે.

  Catch up
  next
 9. ખેડૂત

  રાજસ્થાનના ઝાલોરના મહેશપુરમાં વીજળીના તારના સંપર્કમાં આવવાથી એક બસમાં આગ લાગી હતી.

  વધુ વાંચો
  next
 10. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  નરેન્દ્ર મોદી

  આ આઠ પૈકી જનશતાબ્દી એક્સપ્રેસ છે, જે અમદાવાદ અને કેવડિયાને જોડશે, જે વિસ્ટાડોમ કૉચ ધરાવે છે.

  વધુ વાંચો
  next