નવી દિલ્હી

 1. મહિલા

  મુખ્ય મંત્રી રૂપાણીએ સ્કૂલ મામલે નવો નિર્ણય લીધો હોવાના અહેવાલ. હાલ રાજ્યોનાં મહાનગરોમાં રાત્રી કરફ્યૂ પણ છે. ઉપરાંત રાજ્યકક્ષાના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના સંક્રમિત થતા હૉસ્પિટલમાં દાખલ થયા છે. વાંચો આ સાથે જ દિવસના મુખ્ય સમાચારો.

  વધુ વાંચો
  next
 2. રાઘવેન્દ્ર રાવ

  બીબીસી સંવાદદાતા, દિલ્હી

  તબલીગી જમાત

  એક વર્ષ પહેલાં દિલ્હીમા આવેલી તબલીગી જમાતનું મરકઝ સમાચારોમાં ચમક્યું હતું અને તેના પર કોરોના ફેલાવવાના આરોપો લાગ્યા હતા.

  વધુ વાંચો
  next
 3. કેન્દ્રની ભાજપ સરકાર અને દિલ્હી સરકાર ઘણી બાબતોમાં એક-બીજાની સામે આવી ચૂક્યા છે.

  કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે લોકસભામાં એક ખરડો રજૂ કર્યો હતો, જે લેફ્ટનન્ટ ગર્વનર (એલજી) એટલે કે ઉપ-રાજ્યપાલને વધુ સત્તા આપે છે.

  વધુ વાંચો
  next
 4. જયદીપ વસંત

  બીબીસી ગુજરાતી માટે

  દિલ્હી પોલીસના અધિકારી મોહનચંદ શર્માનું બટલા હાઉસ ઍન્કાઉન્ટર દરમિયાન મૃત્યુ થયું હતું

  ગત સોમવારે દિલ્હીની એક અદાલતે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની હત્યાના મામલામાં આરિઝ ખાન અને તેમના સાથીઓને દોષી ઠેરવ્યા હતા.

  વધુ વાંચો
  next
 5. સરોજ સિંહ

  બીબીસી સંવાદદાતા

  દિશા રવી

  અનેક લોકોએ દિશા રવિની ધરપકડ મામલે પોલીસની ટીકા કરી છે તો અમુક લોકો તેને વાજબી પણ ઠેરવે છે.

  વધુ વાંચો
  next
 6. દિશા રવિ

  દિલ્હી પોલીસની કામગીરી અને અદાલતના વલણ ઉપર પણ અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે.

  વધુ વાંચો
  next
 7. દિશા રવી

  તપાસ અંતર્ગત રહેલી 'ટૂલકિટ' ટ્વિટર પર ગ્રેટા થનબર્ગ દ્વારા પણ શૅર કરાઈ હતી.

  વધુ વાંચો
  next
 8. અનંત પ્રકાશ

  બીબીસી સંવાદદાતા

  જેમની હત્યા થઈ છે તે રિંકુ શર્મા

  દિલ્હીમાં આ હત્યાની ઘટનાને બજરંગદળ અને આરએસએસ સાથે સાંકળવામાં આવી રહી છે પણ મામલો શું છે?

  વધુ વાંચો
  next
 9. અનંત પ્રકાશ

  બીબીસી સંવાદદાતા

  અફઝલ ગુરુ

  9 ફેબ્રુઆરી 2013 એટલે કે આજના દિવસે અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી.

  વધુ વાંચો
  next
 10. રેહાન ફઝલ

  બીબીસી સંવાદદાતા

  મહેન્દ્રસિંહ ટિકૈત

  જ્યારે 25 ઑક્ટોબર, 1988ના રોજ દિલ્હીની વિખ્યાત બોટ ક્લબની લોન પર પાંચ લાખ ખેડૂતોને એકઠા થયા.

  વધુ વાંચો
  next