આંતરરાષ્ટ્રીય

 1. તાલિબાન લડવૈયા

  અફઘાન સરકાર તાલિબાન લડવૈયાઓ સામે ક્યાં સુધી ટકી શકશે એ પણ કહેવું મુશ્કેલ છે.

  વધુ વાંચો
  next
 2. વિજય રૂપાણી

  હાલમાં ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરાઈ રહી છે.

  વધુ વાંચો
  next
 3. Video content

  Video caption: અમેરિકામાં કોરોના વાઇરસના સતત વધી રહેલા કેસમાં ઘટાડો કરવા માટે શું કરી રહ્યું છે?

  અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે.

 4. ગ્રેસ ત્સોઈ અને મોઈ મ્યિન્ટ

  બીબીસી ન્યૂઝ

  મ્યાનમારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે

  સેનાના તખતાપલટા અને કોરોના મહામારીને કારણે આ દેશમાં લોકો પર બેવડો માર પડી રહ્યો છે.

  વધુ વાંચો
  next
 5. પીવી સિંધુ

  ટોક્યો ઑલિમ્પિકમાં ભારતીય બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુની ગોલ્ડ અને સિલ્વર મેડલની આશા ખતમ.

  વધુ વાંચો
  next
 6. મોદીના ભાઈ

  પ્રહલાદ મોદી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ છે અને તેઓ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સામે નિવેદનો કરતા રહે છે.

  વધુ વાંચો
  next
 7. રાઘવેન્દ્ર રાવ

  બીબીસી સંવાદદાતા

  ભારત અને ચીનના સૈનિકો

  ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણરેખા પર વર્ષ કરતાં પણ વધુ વખતથી ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લેતો. એમાં હવે બન્ને દેશો વચ્ચે ફરી કૉર કમાન્ડરની બેઠક યોજાઈ રહી છે.

  વધુ વાંચો
  next
 8. રત્ન

  વિશેષજ્ઞોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ નીલમણિની કિંમત લગભગ 100 મિલિયન ડૉલર (લગભગ સાડા સાત અબજ રૂપિયા) હશે.

  વધુ વાંચો
  next
 9. પીવી સિંધુ

  લવલીનાએ બૉક્સિંગમાં સેમિ-ફાઇનલમાં તો પીવી સિંધુએ બૅડમિન્ટનમાં મેડલની આશા જગાવી છે.

  વધુ વાંચો
  next
 10. દાનિશ સિદ્દીકી

  તાલિબાને અગાઉ દાનિશ સિદ્દીકીની હત્યામાં હાથ ન હોવાનું કહ્યું હતું પણ સંશોધનમાં સામે આવી નવી હકીકતો.

  વધુ વાંચો
  next