સરદાર સરોવર ડેમ

 1. સરદાર સરોવર ડૅમમાં સીપેજને લઈને વહીવટકર્તાઓએ કેમ ચોખવટ કરવી પડી?

  સરદાર સરોવર નર્મદા ડૅમ

  નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલાં કર્મશીલ મેધા પાટકરે સરદાર સરોવર નર્મદા ડૅમ ઝમવાની ઘટનાને લઈ તેની સુરક્ષા પર સવાલ ખડો કર્યો હતો એ મામલે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે (SSNL) વાંધો ઉઠાવ્યો છે.

  એસએસએનલે મેધા પાટકરને પાયાવિહોણા આરોપ મૂકવા બદલ માફી માગવા કહ્યું છે.

  ટાઇમ્સ ઑફઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ એસએસએનએલ (ડૅમ)ના ચીફ ઍન્જિનિયર આર.એમ.પટેલે આધિકારિક નિવેદનમાં કહ્યું હતું, “મેધા પાટકરે હાલમાં ડૅમમાં સીપેજ (ઝમવું) અંગે કરેલા નિવેદનનો કોઈ આધાર નથી અને લોકોને ગેરમાર્ગે દોરવાનો નકામો પ્રયાસ છે.”

  તેમણે કહ્યું, "કોઈ પણ ડૅમમાં કૉન્ક્રીટ ઝમવો એ સામાન્ય વાત છે અને એ મુજબ સમારકામ હાથ ધરવામાં આવતું હોય છે. સરદાર સરોવર ડૅમમાં લાંબા ગાળાથી પાણી છે અને કોઈ પણ માનવનિર્મિત માળખામાં સમારકામ અને દેખરેખ જરૂરી હોય છે."

  તેમણે કહ્યું કે આ ઝમવું નિર્ધારિત માત્રામાં છે અને ડૅમના વહીવટકર્તાઓએ ડૅમ સેફ્ટી રિવ્યૂ પૅનલ (ડીએસઆરપી) ની ભલામણો મુજબ સમારકામ ચાલુ કર્યું છે.

  તેમણે વધુમાં જણાવ્યું કે ડીએસઆરપીએ છેલ્લે 24થી 26 જુલાઈ 2021ના ડૅમનું નિરીક્ષણ કર્યું હતું અને સેન્ટ્રલ વૉટર કમિશન દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ ડૅમને પ્રાથમિક રૂપે સુરક્ષિત ગણાવાયો છે.

 2. Video content

  Video caption: ગુજરાતમાં સરકાર ખેડૂતોને પૂરતું પાણી કેમ આપી શકે એમ નથી?

  ગુજરાતમાં સરકાર ખેડૂતોને પૂરતું પાણી કેમ આપી શકે એમ નથી?

 3. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  નરેન્દ્ર મોદી

  આ આઠ પૈકી જનશતાબ્દી એક્સપ્રેસ છે, જે અમદાવાદ અને કેવડિયાને જોડશે, જે વિસ્ટાડોમ કૉચ ધરાવે છે.

  વધુ વાંચો
  next
 4. સ્ટેચ્યૂ ઑફ યુનિટી

  કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના ઑફલાઇન ટિકિટ વેચાણ અને પાર્કિગમાંથી થતી આવકમાંથી કરોડોની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે.

  વધુ વાંચો
  next
 5. રોક્સી ગાગડેકર છારા

  બીબીસી સંવાદદાતા, કેવડિયાથી

  આદિવાસી મહિલા

  કેવડિયા અને તેની આસપાસના ખેડૂતો જમીન સંપાદનને લઈને નારાજ છે.

  વધુ વાંચો
  next
 6. સરદાર પટેલ

  સરદાર પટેલની વકીલાતથી શરૂ થયેલી સફર દેશના નાયબ વડા પ્રધાન સુધી પહોંચી

  વધુ વાંચો
  next
 7. પ્રતીકાત્મક તસવીર

  વડા પ્રધાને નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા ખાતે વિશ્વના પ્રથમ ટેકનોલૉજી ડ્રિવન ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કનું ઉદઘાટન કર્યું હતું.

  વધુ વાંચો
  next
 8. Video content

  Video caption: સ્ટૅચ્યૂ ઑફ યુનિટી: સરકારના દાવા અને આદિવાસીઓની સ્થિતિ પર ગ્રાઉન્ડ રિપોર્ટ

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીએ સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ.

 9. રૉક્સી ગાગડેકર છારા

  બીબીસી સંવાદદાતા

  લખન મુસાફિર

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં ફરી એકવખત કેવડિયાના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે.

  વધુ વાંચો
  next
 10. Video content

  Video caption: સી-પ્લેન સર્વિસ : અમદાવાદ-કેવડિયા વચ્ચેની સર્વિસની આ છે ખાસ વાતો?

  31 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સર્વિસનું ઉદ્ઘાટન કરવાના છે.