સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા

 1. ચિંકી સિંહા

  બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી

  ભારતમાં મોટા ભાગના રેપ કેસ "લગ્નના વચન"ને લગતા હોય છે.

  બળાત્કારવિરોધી કડક કાયદા હોવા છતાં ભારતીય મહિલાઓએ શા માટે બળાત્કારી સાથે લગ્ન કરવા પડે છે?

  વધુ વાંચો
  next
 2. અનિલ દેશમુખે સીબીઆઈ તપાસના બૉમ્બે હાઈકોર્ટેના આદેશ બાદ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

  અનિલ દેશમુખ બૉમ્બે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, ગુરુવારે સર્વોચ્ચ અદાલતે તેમને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે.

  વધુ વાંચો
  next
 3. ઇશરત જહાં

  15 જૂન, 2004માં અમદાવાદ પાસે થયેલા ઇશરત જહાં ઍન્કાઉન્ટર મામલે બુધવારે સીબીઆઈની વિશેષ કોર્ટે અંતિમ ત્રણ આરોપીઓને મુક્ત કર્યા છે.

  વધુ વાંચો
  next
 4. પોલીસ

  તમામ પોલીસકર્મીએ કોરોના વાઇરસની વૅક્સિનનો પહેલો ડોઝ લીધો હતો, જ્યારે કેટલાકે બીજો ડોઝ પણ લીધો હતો.

  વધુ વાંચો
  next
 5. મેહુલ મકવાણા

  બીબીસી ગુજરાતી

  અહેસાન જાફરી ગુલબર્ગ

  ગુલબર્ગ સોસાયટી કેસ : 2002 હુલ્લડોમાં તંત્રની ભૂમિકા અંગે જાફરીની અરજી ઉપર જુલાઈ મહિનામાં સુપ્રીમમાં સુનાવણી

  વધુ વાંચો
  next
 6. કેન્દ્રની ભાજપ સરકાર અને દિલ્હી સરકાર ઘણી બાબતોમાં એક-બીજાની સામે આવી ચૂક્યા છે.

  કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે લોકસભામાં એક ખરડો રજૂ કર્યો હતો, જે લેફ્ટનન્ટ ગર્વનર (એલજી) એટલે કે ઉપ-રાજ્યપાલને વધુ સત્તા આપે છે.

  વધુ વાંચો
  next
 7. ઉદ્ધવ ઠાકરે

  કોરોના કેસોમાં વધારો થતાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓ પણ મોકૂફ કરી દેવાઈ છે.

  વધુ વાંચો
  next
 8. સિંહ

  ગીર-સોમનાથની કોર્ટે પાંચ વ્યક્તિને ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે, જ્યારે એક આરોપીને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.

  વધુ વાંચો
  next
 9. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  સીમી

  સુરતની કોર્ટે 20 વર્ષ બાદ પ્રતિબંધિત સંગઠન 'સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમૅન્ટ ઑફ ઇન્ડિયા' સાથેની કથિત સંડોવણીના કેસમાં 127 ઇસ્લામિક કાર્યકરોને નિર્દોષ મુક્ત કર્યા છે.

  વધુ વાંચો
  next
 10. એસ જયશંકર

  જયશંકરના વકીલ કોવિડ-19ને કારણે બીમાર હોય તેઓ અદાલતની કાર્યવાહીમાં હાજર રહી શકે તેમ ન હોવાથી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.

  વધુ વાંચો
  next