ફેશન

 1. Video content

  Video caption: ‘દીકરો ભલે શ્યામ હોય પણ તેની માતા વહૂ તો ગોરી જ ઇચ્છે!’

  પાકિસ્તાનની ફૅશન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત મૉડલે આવું કેમ કહ્યું?

 2. Video content

  Video caption: પ્લસ સાઇઝના લોકો કાળા રંગના કપડા પહેરીને પાતળા દેખાઈ શકે તેવી માન્યતા ભૂલાઈ રહી છે.

  નિષ્ણાતો માને છે કે 400 કરોડનાં પ્લસ-સાઇઝના માર્કેટ માટે ભારતમાં ઘણી શક્યતાઓ રહેલી છે. પણ તે વેરવિખેર છે.

 3. કોડી ગોડવિન

  ટેકનૉલૉજી ઑફ બિઝનેસ રિપોર્ટર, સાન ફ્રાન્સિસ્કો

  ડિજિટલ ડ્રેસ

  પરંપરાગત ફૅશનના સ્થાને દુનિયામાં વધી રહ્યું છે ડિજિટલ ડ્રેસનું ચલણ!

  વધુ વાંચો
  next
 4. Video content

  Video caption: વિચારો કે લોકો માત્ર તમારી ખરાબ ત્વચાને કારણે જ તમારી સામે જુએ તો !

  સુંદર અને કોમળ ત્વચા દરેકનું સપનું હોય છે અને આ સપના પાછળ વિશ્વભરમાં દર વર્ષે લાખો ડૉલર ખર્ચવામાં આવે છે. ખાસ કરીને ખીલ જેવી સમસ્યાનો ઉકેલ શોધવો તો વધારે મુશ્કેલ કામ છે.

 5. મહિલા ચશ્માં

  જાપાનમાં મહિલા કર્મચારીઓને ચશ્માં પહેરવા પર નિયંત્રણો આવતાં ડ્રેસ કૉડ પર ચર્ચાઓ શરૂ થઈ છે.

  વધુ વાંચો
  next
 6. નંદિતા દાસ

  BBC 100 Womenની ફ્યૂચર કૉન્ફરન્સ પહેલી વાર ભારતમાં નવી દિલ્હીમાં યોજાઈ હતી.

  વધુ વાંચો
  next
 7. અભિમન્યુકુમાર સાહા

  બીબીસી સંવાદદાતા

  ફોટોશૂટ

  બિહારના પાટનગર પટનામાં હાલ પૂરની સ્થિતિ છે અને 25થી વધુ લોકોનાં મોત થયાં છે.

  વધુ વાંચો
  next
 8. Video content

  Video caption: ટ્રાન્સસેક્સ્યુઅલ મહિલાની Miss World Diversity સુધીની સફર

  નાઝ જોશીએ સતત ત્રીજી વખત Miss World Diversity સૌંદર્ય સ્પર્ધામાં જીત મેળવી છે.

 9. Video content

  Video caption: એ પુરુષ, જે પહેરે છે મહિલાઓનાં કપડાં

  અર્પિત ભલ્લા એવી વ્યક્તિ છે કે જેઓ સ્ત્રી અને પુરુષ બન્નેનાં કપડાં પહેરે છે, પણ શા માટે?

 10. Video content

  Video caption: યૂકેમાં ભારતીય ડિઝાઇનરનો અનોખો પ્રયાસ

  યૂકે સ્થિત ભારતીય ડિઝાઇનર આયુષ કેજરીવાલ નવો ચીલો ચાતરી રહ્યા છે.