જો બાયડન

 1. રજનીશકુમાર

  બીબીસી સંવાદદાતા

  પ્રતીકાત્મક તસવીર

  ભારતમાં સ્કૂલોની ચોપડીઓ અનુસાર 1757ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબની સામે અંગ્રેજોની જીત થઈ એ પછી ભારતને ગુલામ બનાવવામાં આવ્યું એમ મનાય છે.

  વધુ વાંચો
  next
 2. સલીમ રિઝવી

  બીબીસી ગુજરાતી માટે, ન્યૂયૉર્કથી

  નરેન્દ્ર મોદી

  22 સપ્ટેમ્બર 2019ના નરેન્દ્ર મોદીએ અમેરિકાના ટેક્સાસમાં ભવ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેને ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચારના રૂપમાં જોવાયો હતો.

  વધુ વાંચો
  next
 3. નરેન્દ્ર મોદી

  શનિવારે સંયુક્ત રાષ્ટ્રની 76મી સામાન્ય સભામાં સંબોધન કરતાં પીએમ મોદીએ દુનિયાના વૅક્સિનનિર્માતાઓને ભારતમાં રસીનું ઉત્પાદન કરવા માટે આમંત્રણ આપ્યું.

  વધુ વાંચો
  next
 4. નરેન્દ્ર મોદી અને કમલા હૅરિસ

  અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ સાથે પહેલી વાર મુલાકાત કરી હતી.

  વધુ વાંચો
  next
 5. 1 માર્ચ, 2021માં રસીનો પહેલો ડોઝ લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી

  ભારતની સ્વદેશી કોરોના રસી કોવૅક્સિનને WHO અને અમેરિકાએ મંજૂરી આપી નથી, તો નરેન્દ્ર મોદી અમેરિકા કઈ રીતે ગયા? સોશિયલ મીડિયામાં લોકોના સવાલ.

  વધુ વાંચો
  next
 6. નરેન્દ્ર મોદી

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. આવતી કાલે જો બાઇડન સાથે તેમની મહત્ત્વની બેઠક છે.

  વધુ વાંચો
  next
 7. ઝુબૈર અહમદ

  બીબીસી સંવાદદાતા

  નરેન્દ્ર મોદી

  ત્રણ દિવસના અમેરિકા પ્રવાસ દરમિયાન પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ સાથે કયા મુદ્દે વાતચીત કરી શકે છે અને અફઘાનિસ્તાન પર શું થશે ચર્ચા?

  વધુ વાંચો
  next
 8. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅનુએલ મૅક્રોન

  હાલમાં જ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને બ્રિટને એક કરાર કર્યો હતો, જેને ઑકસ કહેવાય છે.

  વધુ વાંચો
  next
 9. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદ

  અમેરિકાનું કહેવું છે કે એમણે ડ્રોન હુમલામાં કાબુલ હવાઈમથકે હુમલો કરવા આવી રહેલા ઇસ્લામિક સ્ટેટના ઉગ્રવાદીને ઠાર કર્યો છે.

  વધુ વાંચો
  next
 10. બ્રેકિંગતાલિબાન પર વિશ્વાસના સવાલ પર શું બોલ્યા જો બાઇડન?

  જો બાઇડન

  અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તાલિબાન ઇચ્છે છે કે તેને માન્યતા આપવામાં આવે. આ મામલે ઘણા વાયદા પણ કરવામાં આવ્યા છે, પરંતુ અમેરિકન સરકાર એ જોશે કે તે વાયદાઓને લઈને કેટલું ગંભીર છે.

  જ્યારે બાઇડનને પૂછવામાં આવ્યું કે શું તેઓ તાલિબાન પર ભરોસો કરે છે, તો તેના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ કોઈની પર ભરોસો કરતા નથી.

  તેમણે કહ્યું કે "હું કોઈની પર ભરોસો કરતો નથી. તાલિબાને એક મૌલિક નિર્ણય લેવાનો છે. શું તાલિબાન અફઘાનિસ્તાનના લોકોને એક કરવામાં અને તેમની ભલાઈ માટે પ્રયાસ કરવા જઈ રહ્યું છે, જે 100 વર્ષથી કોઈ એક સમૂહે ક્યારેય કર્યું નથી?"

  "જો તે એવું કરે તો તેને આર્થિક મદદ અને વેપારથી લઈને તમામ મામલામાં મદદની જરૂર પડશે."

  View more on twitter