ભારત કોરોના વાઇરસ લૉકડાઉન

 1. ફિલિપ્પા રૉક્સબી

  સ્વાસ્થ્ય સંવાદદાતા

  પ્રતીકાત્મક તસવીર

  કોરોના વાઇરસના નવા વૅરિયન્ટના બે કેસ ભારતમાં નોંધાયા છે. દક્ષિણ આફ્રિકામાં આ નવો પ્રકાર પેદા થયો છે અને તેને વિજ્ઞાનીઓ ચિંતાજનક નવો સ્ટ્રેઇન ગણાવી રહ્યા છે.

  વધુ વાંચો
  next
 2. આલોક જોશી

  આર્થિક વિશ્લેષક, બીબીસી હિન્દી

  પ્રતીકાત્મક તસવીર

  2019માં એપ્રિલથી જૂન દરમિયાન દેશના અર્થતંત્રનું કદ 35.66 લાખ કરોડ રૂપિયા હતું. તો શું હવે એમ કહી શકાય કે દેશનું અર્થતંત્ર કોરોના સંકટમાંથી મુક્ત થઈ ગયું છે?

  વધુ વાંચો
  next
 3. કોરોના ત્રીજી લહેર

  કોરોનાનો નવો ઓમિક્રૉન વૅરિયન્ટ આવ્યો, એ બાદ ફરી ચર્ચા થઈ રહી છે કે શું ભારત સહિતના દેશોમાં કોરાનાની નવી લહેર આવવાની શક્યતા છે.

  વધુ વાંચો
  next
 4. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  કોરોના વાઇરસ

  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સોમવારે કહ્યું છે કોવિડ-19ના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનથી વિશ્વને ભારે ખતરો છે.

  વધુ વાંચો
  next
 5. જેમ્સ ગેલેઘર

  હેલ્થ અને સાયન્સ સંવાદદાતા

  કોરોના વાઇરસ

  ડેલ્ટા કરતાં પણ અનેકગણું મ્યુટેટ થયેલો કોરોના વાઇરસનો નવો પ્રકાર કેટલો ખતરનાક હશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. દક્ષિણ આફ્રિકામાં પણ તેના કેસ મળી આવ્યા છે.

  વધુ વાંચો
  next
 6. તેજસ વૈદ્ય

  બીબીસી સંવાદદાતા

  મહિલાઓની તસવીર

  મિલકત કઈ રીતે સંતાનોમાં વહેંચાશે? સંતાન ન હોય તો મિલકતનું શું થશે? આ બધા પ્રશ્નો લોકોના મનમાં હોય તે સ્વાભાવિક છે.

  વધુ વાંચો
  next
 7. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  ગુજરાત સહિત અનેક રાજ્યો પર મોતના સાચા આંકડા છુપાવવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે.

  'તમારા મુખ્ય મંત્રી કશું જાણતા નથી? મી. સેક્રેટરી તમે શા માટે છો? ' સુપ્રીમમાં કોરોના સહાયની સુનાવણી દરમિયાન બેન્ચ ગુજરાત સરકાર સામે આકરા પાણીએ.

  વધુ વાંચો
  next
 8. અર્જુન પરમાર

  બીબીસી ગુજરાતી

  ધન્યવાદ મોદીજી વિજ્ઞાપન

  વડા પ્રધાન મોદીએ 21 જૂન, 2021થી ભારતના 18 વર્ષથી વધુ વયના તમામ નાગરિકો માટે કોરોનાની વૅક્સિન મફતમાં પૂરી પાડવાની જાહેરાત કરી હતી.

  વધુ વાંચો
  next
 9. જેમ્સ ગૅલેગર

  બીબીસી સંવાદદાતા

  કોરોના વાઇરસ

  કોરોના વાઇરસના સંક્રમણથી કેવી રીતે બચવું તે અમે આપને જણાવી રહ્યા છીએ.

  વધુ વાંચો
  next
 10. અર્જુન પરમાર

  બીબીસી ગુજરાતી

  કોરોના વાઇરસ

  કોરોનાના ઇલાજ માટે 2.38 લાખ રાષ્ટ્રીયકૃત બૅંકો પાસેથી 4196 કરોડ કરતાં વધુ રકમની લોન લોકોએ લીધી હતી.

  વધુ વાંચો
  next