અમિત ચાવડા

 1. નવું મંત્રીમડળ

  મંત્રીમંડળમાં મુકેશ પટેલ, નિમિષા સુથાર, કુબેર ડિંડોર, અરવિંદ રૈયાણી, કીર્તિ વાઘેલાના રાજયકક્ષાના મંત્રી તરીકે એકસાથે શપથ, 10 કૅબિનેટ, 5 રાજ્યકક્ષાના શપથ પૂર્ણ

  Catch up
  next
 2. રાજ ગોસ્વામી

  વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

  વિજય રૂપાણી

  કેશુભાઈ પટેલને ભૂકંપ નડ્યો અને આનંદીબહેન પટેલના રાજીનામા પાછળ પાટીદાર આંદોલન કારણભૂત મનાય છે, તો રૂપાણીને શા માટે દૂર કર્યા?

  વધુ વાંચો
  next
 3. ઋષભ પટેલ

  બીબીસી ગુજરાતી

  નરેન્દ્ર મોદી અને અમિત શાહ

  વિજય રૂપાણીએ મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું છે અને નવા મુખ્ય મંત્રીની જાહેરાતને લઈને અનેક અટકળો વહેતી થઈ છે.

  વધુ વાંચો
  next
 4. ભૂપેન્દ્ર પટેલ

  ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી વિજય રૂપાણીએ કાલે રાજ્યપાલને મળીને રાજીનામું આપ્યું હતું અને ભાજપનો આભાર માન્યો હતો.

  Catch up
  next
 5. વિજય રૂપાણીના રાજીનામા પર અમિત ચાવડા અને જિજ્ઞેશ મેવાણી શું બોલ્યા?

  View more on youtube

  ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ વિપક્ષ તરફથી પ્રતિક્રિયા આવી રહી છે.

  એ વચ્ચે અપક્ષ નેતા જિજ્ઞેશ મેવાણી અને કૉંગ્રેસના નેતા અમિત ચાવડાની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે શું કહ્યું?

 6. અમિત ચાવડા

  ગુજરાતમાં વિજય રૂપાણીના મુખ્ય મંત્રીપદની સરકારને પાંચ વર્ષ થયા તેની ઉજવણી શરૂ થઈ ત્યારે અમિત ચાવડાએ શું કહ્યું હતું?

  વધુ વાંચો
  next
 7. વિજય રૂપાણી

  હાલમાં ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરાઈ રહી છે.

  વધુ વાંચો
  next
 8. Video content

  Video caption: ગુજરાતમાં કૉંગ્રેસની સતત હાર મુદ્દે અમિત ચાવડા શું બોલ્યા?

  ગુજરાત કૉંંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આગામી વિધાનસભા ચૂંટણી સંદર્ભે બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી.

 9. વાવાઝોડું

  ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે 13 લોકોનાં મૃત્યુ, 16 હજાર મકાન અને ઝૂંપડાં અસરગ્રસ્ત થયાં. 3850 ગામોમાં વીજપુરવઠો પૂર્વવત્ કરવાની કામગીરી ચાલુ.

  વધુ વાંચો
  next
 10. ગુજરાતના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યૂ અને વધારાના મર્યાદિત નિયંત્રણો 12 મેથી 18 મે 2021 સુધી લાગુ રહેશે.

  મુખ્ય મંત્રીના અધ્યક્ષપદે મળેલી કોર કમિટિની બેઠકમાં આંશિક પ્રતિબંધોની 18 મે સુધી જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  વધુ વાંચો
  next