જાતિ / જ્ઞાતિ

 1. પ્રવણધાપા

  મૃતકે દીકરીને ભગાડવામાં મદદ કરી હોવાની આરોપીઓને આશંકા હતી અને ત્યાં પોસ્ટથી મામલો બિચકાયો.

  વધુ વાંચો
  next
 2. કોહલી

  વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર બંને ટીમોની બૅટિંગ લાઇનઅપ ધરાશાયી. પણ ગુજરાતના અક્ષર પટેલનો તરખાટ.

  વધુ વાંચો
  next
 3. Video content

  Video caption: ઉન્નાવ ગ્રાઉન્ડ રિપોર્ટ : એ ત્રણેય યુવતીઓ સાથે શું થયું હતું?

  ઉત્તર પ્રદેશ પોલીસનું કહેવું છે કે ઉન્નાવમાં દલિત કિશોરીઓનાં ડબલ મર્ડર કેસમાં હત્યા બાજુના ગામના યુવકે એક સગીર સાથે મળીને કરી છે અને તેમની ધરપકડ કરી લેવાઈ છે.

 4. Video content

  Video caption: 'પાઘડી બાંધવાનો હક માત્ર ઉચ્ચ જ્ઞાતિના લોકોને છે?'

  ગુજરાતમાં દલિત યુવાને બહેનનાં લગ્નમાં પાઘડી બાંધતા માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની છે.

 5. સમીરાત્મજ મિશ્ર

  લખનઉથી, બીબીસી ગુજરાતી માટે

  શું સ્મારકનો શિલાન્યાસ મતો મેળવવા માટેની વ્યૂહરચના છે?

  રાજા સુહેલદેવના નામે ઉત્તર પ્રદેશમાં અલગ રાજનીતિ થઈ રહી છે પણ ઐતિહાસિક પ્રમાણો નહિવત્ છે.

  વધુ વાંચો
  next
 6. ઋષિ બેનરજી

  બીબીસી ગુજરાતી

  ભાજપ

  પાસ દ્વારા જાહેરાત કરાઈ છે કે તેઓ કોઈ પણ કૉંગ્રેસના નેતાને પાટીદાર વિસ્તારમાં પ્રચાર અથવા જાહેરસભા નહીં કરવા દે, પાસની જાહેરાત બાદ કૉંગ્રેસ કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે.

  વધુ વાંચો
  next
 7. ઇમરાન કુરૈશી

  બેંગલુરુથી, બીબીસી હિંદી માટે

  કર્ણાટકમાં બ્રાહ્મણ પુજારી સાથે લગ્ન કરવા માટે અપાઈ રહી છે આર્થિક સહાય.

  કર્ણાટક બ્રાહ્મણ વિકાસ બૉર્ડે ગરીબ બ્રાહ્મણ મહિલાને પૂજારી સાથે લગ્ન કરવા પર ત્રણ લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો તો રાજકીય અને બિનરાજકીય વર્તુળોમાં મુદ્દો ચર્ચાવા લાગ્યો?

  વધુ વાંચો
  next
 8. બીબીસી વર્લ્ડ ન્યૂઝ

  .

  જ્ઞાતિવ્યવસ્થા

  ભારતમાં જ્ઞાતિવ્યવસ્થા શું છે અને તે કઈ રીતે કામ કરે છે? ભારતની જ્ઞાતિવ્યવસ્થા સામાજિક વર્ગીકરણનું સૌથી જૂનું સ્વરૂપ છે, જે આટલાં વર્ષો સુધી ટકી રહ્યું છે.

  વધુ વાંચો
  next
 9. સંધ્યા નરે-પવાર

  બીબીસી ગુજરાતી માટે

  સાવિત્રીબાઈ

  સાવિત્રીબાઈનાં પત્રો આપણને એ સમયના સમાજનો ચિતાર આપે છે.

  વધુ વાંચો
  next
 10. દીપાલી જગતાપ

  બીબીસી સંવાદદાતા

  ભીમા કોરેગાંવની ઘટનામાં પોલીસે 16 સામાજિક કાર્યકર્તાઓ, કવિઓ અને વકીલોની ધરપકડ કરી છે

  જાન્યુઆરી 2018માં ભીમા કોરેગાંવમાં હિંસક અથડામણો થઈ તે ઘટનાને હવે ત્રણ વર્ષનો ગાળો વીતી ગયો છે.

  વધુ વાંચો
  next