મનોહર લાલ ખટ્ટર

 1. મનોહર લાલ ખટ્ટર

  હરિયાણાના મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટરે નવા કૃષિકાયદાના લાભ સમજાવવા રાખેલા કાર્યક્રમમાં ખેડૂતોનો હંગામો.

  વધુ વાંચો
  next
 2. અભિજીત શ્રીવાસ્તવ

  બીબીસી સંવાદદાતા

  નરેન્દ્ર મોદી

  જ્યાં ભાજપની પકડ મજબૂત નથી, ત્યાં પ્રાદેશિક પક્ષો ભાજપ સમક્ષ પડકાર ઊભો કરે છે.

  વધુ વાંચો
  next
 3. દુષ્યંત ચૌટાલા

  હરિયાણામાં ભાજપના મુખ્ય મંત્રી હશે અને જેપીપીના ઉપમુખ્ય મંત્રી હશે, બંને મળીને સરકાર બનાવવાનો દાવો કરશે.

  વધુ વાંચો
  next
 4. હરિયાણા

  હરિયાણામાં મતગણતરી ચાલુ છે, પરંતુ વલણ પરથી લાગે છે કે કોઈ પણ પક્ષને બહુમતી નહીં મળે.

  વધુ વાંચો
  next
 5. હરિયાણામાં મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર 41,950 મતોથી આગળ

  હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણમાં ભાજપના નેતા અને મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર 41,950 મતોથી આગળ છે.

  હરિયાણામાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ખૂબ રસાકસી જોવા મળી છે અને એક પણ પક્ષ સ્પષ્ટ બહુમતી મેળવી નથી શક્યો.

  હરિયાણામાં ભાજપ 38 બેઠકો પર, કૉંગ્રેસ 34 બેઠકો પર અને જેપીપી, આઈએનએલડી સહિત અન્ય પક્ષો 18 બેઠકો પર આગળ છે.

  View more on twitter
 6. મનોહર લાલ ખટ્ટર 4588 મતોથી આગળ

  શરૂઆતના વલણમાં હરિયાણાના મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર 4588 મતોથી આગળ છે.

  હરિયાણા વિધાનસભા વલણમાં 46 બેઠકો પર ભાજપ આગળ છે. 28 બેઠકો પર કૉંગ્રેસ આગળ છે અને 15 બેઠકો પર અન્ય આગળ છે.

  ભાજપ પહેલીવાર હરિયાણામાં એકલેહાથે લડી રહ્યું છે.

  View more on twitter
 7. Haryana Elections

  હરિયાણાની વિધાનસભાની 90 બેઠકોનાં પરિણામોના સતત અપડેટ દિવસભર.

  વધુ વાંચો
  next
 8. ઍક્ઝિટ પોલમાં બરાબરીનો જંગ

  ચૂંટણી બાદ આવેલા ઍક્ઝિટ પોલમાં હરિયાણામાં કટોકટીનો જંગ દેખાઈ રહ્યો છે.

  મહારાષ્ટ્રમાં મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનને બહુમતી મળે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.

  જ્યારે હરિયાણામાં કેટલાક ઍક્ઝિટ પોલે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રસાકસી થશે એવું અનુમાન કર્યું છે.

  ઇન્ડિયા ટુડે-ઍક્સિસ માય ઇન્ડિયાના ઍક્ઝિટ પોલમાં ભાજપને 38 અને કૉંગ્રેસ અને સાથી પક્ષોને 36 બેઠકો આપવામાં આવી છે, જ્યારે અન્યને 16 બેઠકો આપવામાં આવી છે.

  ટીવીનાઇન ભારતવર્ષના ઍક્ઝિટ પોલમાં ભાજપને 47, કૉંગ્રેસ તથા સાથી પક્ષોને 23 થતા અન્યને 20 બેઠકો આપવામાં આવી છે.

  જોકે, ટાઇમ્સ નાઉના હરિયાણાના ઍક્ઝિટ પોલમાં ભાજપને 71, કૉંગ્રેસ અને સાથી પક્ષોને 11 તથા અન્યને 8 બેઠકો આપવામાં આવી છે.

  શરદ પવાર
 9. હરિયાણા વિધાનસભા ચૂંટણીની આંકડાકીય માહિતી

  હરિયાણામાં હાલ ભાજપની સરકાર છે અને મનોહરલાલ ખટ્ટર રાજ્યના મુખ્ય મંત્રી તરીકે પાંચ વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે.

  ભાજપનું અહીં શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન હતું, પરંતુ ચૂંટણી પહેલાં જ આ ગઠબંધન તૂટી ગયું છે.

  આ વખતે ભાજપ એકલા હાથે હરિયાણાની ચૂંટણી લડી રહ્યો છે.

  હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકો પર મતદાન થવાનું છે, જેમાં 17 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે.

  રાજ્યમાં અનુસૂચિત જનજાતિ માટે કોઈ બેઠક અનામત નથી.

  હરિયાણામાં આ વખતે 1,82,98,714 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

  હાલ સત્તામાં રહેલા રહેલા ભાજપ સામે કૉંગ્રેસ, ઇન્ડિયન નેશનલ લોકદળ અને નવી જનનાયક જનતા પાર્ટી મેદાનમાં છે.

  2014માં થયેલી હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 47, કૉંગ્રેસને 15, ઇન્ડિયન નેશનલ લોકદળને 19 બેઠકો મળી હતી.

  ખટ્ટર
 10. ભાજપ

  મહારાષ્ટ્ર અને હરિયાણાની સાથે 16 રાજ્યોની 51 બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામો જાહેર

  Catch up
  next