ઠાકોર સેના

 1. અર્જુન પરમાર

  બીબીસી ગુજરાતી

  અલ્પેશ ઠાકોર

  ઠાકોરસેનાનું પીઠબળ હોવા છતાં અલ્પેશ ઠાકોરના પરાજયે ભલભલાને ચોંકાવી દીધા હતા.

  વધુ વાંચો
  next
 2. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  જીતુ વાઘાણી અને અલ્પેશ ઠાકોર

  ભાજપના અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની હાર અને 3 બેઠક પર કૉંગ્રેસની જીતનું વિશ્લેષણ

  વધુ વાંચો
  next
 3. અલ્પેશ ઠાકોર વિરુદ્ધ રઘુ દેસાઈ

  ચૂંટણી પરિણામ પૂર્વે ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ચૂંટણીજંગમાં ઝંપલાવનારા રઘુ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી અને પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  Video content

  Video caption: રાધનપુરની ચૂંટણી અંગે શું માને છે કૉંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ
 4. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  ઈવીએમ

  ગુજરાતની 6 બેઠકો તથા હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ.

  વધુ વાંચો
  next
 5. અલ્પેશ ઠાકોરનું રાજકીય ભાવિ

  ગુરુવારે EVM (ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન) ખુલશે ત્યારે ઠાકોરસેના સાથે સંકળાયેલા અલ્પેશ ઠાકોર તથા તેમના સાથી ધવલસિંહ રાઠોડનું રાજકીય ભાવિ નક્કી થશે.

  2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઠાકોર તથા ઝાલા કૉંગ્રેસમાં જોડાયા હતા તથા અનુક્રમે રાધનપુર તથા બાયડની બેઠક ઉપરથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા.

  જોકે, લોકસભા ચૂંટણી બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું, જેના કારણે આ બંને બેઠક ખાલી પડી હતી.

  View more on youtube