કાશ્મીર વિવાદ

 1. રાકેશ ટિકૈત

  ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે સિંઘુ બૉર્ડર પર થયેલી દલિત ખેડૂતની હત્યાને ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.

  વધુ વાંચો
  next
 2. જય મકવાણા

  બીબીસી ગુજરાતી

  કાશ્મીરી પંડિતો

  1989થી લઈને 2004 સુધીમાં કાશ્મીરમાં 219 પંડિતો માર્યા ગયા હતા.

  વધુ વાંચો
  next
 3. સલમાન રાવી

  બીબીસી સંવાદદાતા

  કાશ્મીરી પંડિત

  કાશ્મીર ખીણમાં ચરમપંથી હિંસામાં કેટલાક હિંદુઓ અને શીખોનાં મોત પછી જમ્મુ અને કાશ્મીરમાં માહોલ ફરી તણાવપૂર્ણ છે.

  વધુ વાંચો
  next
 4. ગોળીબારમાં માર્યા ગયેલાં સુપિન્દરકૌરનાં પરિવારજનો

  ગુરુવારે કાશ્મીરમાં સ્કૂલ પ્રિન્સિપાલ સુપિન્દરકૌરની ઉગ્રવાદીઓએ હત્યા કરી હતી, જે બાદ અંતિમયાત્રામાં આજે શીખ સમુદાયના સેંકડો લોકોએ ભાગ લીધો હતો.

  વધુ વાંચો
  next
 5. રિયાઝ મસરૂર

  બીબીસી સંવાદદાતા, શ્રીનગર

  પીડિતો

  68 વર્ષીય માખનલાલ બિન્દ્રુની મંગળવારે મોડી સાંજે શ્રીનગરના ઇકબાલ પાર્કમાં તેમની દુકાન બિન્દ્રુ હેલ્થ ઝોન પર ગોળી મારીને હત્યા કરી દેવાઈ.

  વધુ વાંચો
  next
 6. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  સૈયદ અલી ગિલાની

  ભારતના ભાગલાવાદી કાશ્મીરી નેતા સૈયદ અલીશાહ ગિલાનીનું 92 વર્ષની ઉંમરે અવસાન થયું છે.

  વધુ વાંચો
  next
 7. Video content

  Video caption: ભારત સાથેના સંબંધો પર તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીન સાથે વાતચીત INTERVIEW
 8. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  પ્રતીકાત્મક તસવીર

  કારગિલની ઊંચી પહાડીઓમાં પાકિસ્તાનનો હાથ ઉપર હતો પણ ભારતે વાયુસેનાનો ઉપયોગ કરી પાકિસ્તાનને ચોંકાવી દીધું જેનો મુર્શરફે પણ એકરાર કર્યો હતો.

  વધુ વાંચો
  next
 9. સકલૈન ઈમામ

  બીબીસી ઉર્દૂ, લંડન

  ઇંદિરા ગાંધી અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો

  1971ના યુદ્ધ બાદ બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું અને 1972માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક શિમલા કરાર થયો હતો.

  વધુ વાંચો
  next
 10. અનંત પ્રકાશ

  બીબીસી સંવાદદાતા

  મોદી અને ઇમરાન ખાન

  જમ્મુમાં ઍરફૉર્સ સ્ટેશન પર હુમલો અને લાહોરમાં વિસ્ફોટ મામલે પાકિસ્તાનનો ભારત પર આરોપ. શું આ બંને બાબતો સંબંધોને ફરી વધુ કડવા બનાવી દેશે?

  વધુ વાંચો
  next