પરેશ ધાનાણી

 1. નવું મંત્રીમડળ

  મંત્રીમંડળમાં મુકેશ પટેલ, નિમિષા સુથાર, કુબેર ડિંડોર, અરવિંદ રૈયાણી, કીર્તિ વાઘેલાના રાજયકક્ષાના મંત્રી તરીકે એકસાથે શપથ, 10 કૅબિનેટ, 5 રાજ્યકક્ષાના શપથ પૂર્ણ

  Catch up
  next
 2. ભાર્ગવ પરીખ

  બીબીસી ગુજરાતી માટે

  બાળકીઓ

  રાજ્ય સરકારે ગુજરાતની આંગણવાડીનાં બાળકોને નવો ગણવેશ આપવાનું નક્કી કર્યું છે અને તેના માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે.

  વધુ વાંચો
  next
 3. ગુજરાતમાં પરીક્ષા

  કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ગુજરાત સરકારની ફેરવિચારણા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારપરિષદમાં પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી.

  વધુ વાંચો
  next
 4. વાવાઝોડું

  ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે 13 લોકોનાં મૃત્યુ, 16 હજાર મકાન અને ઝૂંપડાં અસરગ્રસ્ત થયાં. 3850 ગામોમાં વીજપુરવઠો પૂર્વવત્ કરવાની કામગીરી ચાલુ.

  વધુ વાંચો
  next
 5. જયદીપ વસંત

  બીબીસી ગુજરાતી માટે

  ગુજરાત હાઈકોર્ટ

  ઍમ્બુલન્સ, ઓક્સિજન પ્લાન્ટ તથા અન્ય ખરીદી માટે રૂ. 25 લાખની ટોચમર્યાદા ગેરવ્યાજબી ઠરતી હોવાની રજૂઆત.

  વધુ વાંચો
  next
 6. Video content

  Video caption: અમરેલી ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી ડૉ. જીવરાજ મહેતાના જિલ્લો કોરોનાથી બેહાલ

  અમરેલી જિલ્લામાં કેસની સંખ્યા સાડા પાંચ હજાર કેસ કરતાં વધારે છે અને આરોગ્યસેવાની હાલત કફોડી બની છે.

 7. ધ્વજ

  ચીને પોતાની સૌથી મોટી રાજકીય મિટિંગમાં જાહેરાત કરી. અત્રે નોંધવું કે હૉંગકૉંગ પોતાના માટે સ્વાયત્તતા માગી રહ્યું છે. પણ ચીન તેને પોતાના તાબા હેઠળ રાખવા મક્કમ છે.

  વધુ વાંચો
  next
 8. પંત

  જાણો આજે મૅચમાં શું થયું અને એ સિવાય આજના મહત્ત્વના સમાચાર.

  વધુ વાંચો
  next
 9. અમતિ ચાવડા અને પરેશ ધાનાણી

  છ મહાનગરપાલિકાની ચૂંટણીઓનાં પરિણામો નિરાશાજનક રહ્યાં બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંયાયતમાં પણ કૉંગ્રેસને નિરાશા સાંપડી છે.

  વધુ વાંચો
  next
 10. પરેશ ધાનાણીનું વિરોધ સાથે મતદાન

  વિપક્ષા નેતા પરેશ ધાનાણી ખાતરની થેલી લઈને મતદાન મથકે મત આપવા ગયા હતા. તેમણે ખાતર અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ વ્યક્ત કરી મતદાન કર્યું. જુઓ વીડિયો.

  View more on youtube