કચ્છનું રણ

 1. Video content

  Video caption: લગાન ફિલ્મનું શુંટિગ કચ્છમાં કેવી રીતે થયું હતું અને 20 વર્ષ બાદ હાલ ત્યાં શું છે?

  આ ફિલ્મનો ગુજરાત સાથેનો ગાઢ સંબંધ છે. કારણ કે આ ફિલ્મના શૂટિંગ માટે પસંદ કરવામાં આવ્યું હતું કચ્છ.

 2. પાર્થ પંડ્યા

  બીબીસી ગુજરાતી

  ગાંધીધામ, સિંધીઓ

  World Refugee Day Special: ગુજરાતના રણપ્રદેશમાં કચ્છમાં વસેલું ઔદ્યોગિક નગર ગાંધીધામ, જેને લોકો કચ્છનું મુંબઈ કહે છે. સિંધમાંથી આવેલા શરણાર્થીઓની શહેર વસાવવાની કહાણી.

  વધુ વાંચો
  next
 3. Video content

  Video caption: કચ્છી પરિવારની માનવતા, ભૂખ્યાં પશુઓ માટે ખોલી 'દીધા ભંડાર'

  વનવિભાગમાંથી નિવૃત થયેલા જશાભાઈની આર્થિક સ્થિતિ સામાન્ય છે. પરંતુ કૂતરાઓને ખવડાવવા માટે તેમણે ક્યારેય પૈસાની ચિંતા નથી કરી.

 4. Video content

  Video caption: કચ્છમાં પ્રોફેસરે ઉગાડ્યું દોઢ લાખ રૂપિયે કિલો વેચાતું મશરૂમ, જુઓ કેવું દેખાય છે?

  ભુજ ખાતે આવેલી એક સંસ્થાએ આ સિદ્ધિ મેળવી છે.

 5. ડૉ. ધીમંત પુરોહિત

  વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

  કચ્છમાં આવેલા વાવાઝોડાની તસવીર

  વાવાઝોડું તૌકતે ગુજરાતમાં પ્રવેશ્યું છે અને અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને પ્રાથમિક નુકસાનના અહેવાલો છે.

  વધુ વાંચો
  next
 6. Video content

  Video caption: કચ્છમાં ઊંટોને કેમ રસી આપવામાં આવી રહી છે?

  આ સમગ્ર કવાયત કચ્છના ઊંટની પ્રજાતિને બચાવવા માટે કરવામાં આવી રહી છે.

 7. નૂરમામદ સોઢા

  કલાકારની કલાનો ઉપયોગ રણબીર કપૂરની ફિલ્મ 'રોકસ્ટાર'ના ગીતોમાં રહેમાને કર્યો છે.

  વધુ વાંચો
  next
 8. Video content

  Video caption: કચ્છમાં સ્ટ્રૉબેરીની ખેતી કરતા ખેડૂતની કહાણી

  કચ્છના એક પ્રગતિશિલ ખેડૂત ઠંડા પ્રદેશનો પાક સૂકા રણવિસ્તારમાં લણી રહ્યા છે.

 9. Video content

  Video caption: કચ્છની માટીકલાને સાચવી રહેલાં દાદીની કહાણી

  ગુજરાતના મુગટની જેમ ટોચ પર શોભતું કચ્છ કલા અને વૈવિધ્યથી ભરપૂર છે.

 10. નેયાઝ ફારુકી

  બીબીસી સંવાદદાતા

  ચેકપોસ્ટ

  2019માં બેઉ દેશોએ એકબીજાને આપેલી યાદી મુજબ 249 પાકિસ્તાની નાગરિકો ભારતમાં બંધ છે જ્યારે 537 ભારતીયો પાકિસ્તાનની અટકાયતમાં છે.

  વધુ વાંચો
  next