બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર

 1. Video content

  Video caption: વર્ષિય કમલપ્રીત કૌરે ડિસ્ક થ્રો માટે ઑલિમ્પિકમાં ક્વોલિફાઈ કર્યુ
 2. Video content

  Video caption: તમિલનાડુ-મહારાષ્ટ્રમાં વિવિધ રમતોમાં ભાગ લેતા રમતવીરોની સંખ્યા અન્ય રાજ્યો કરતાં વધુ છે.

  સમય સાથે ભારત શિક્ષણની સાથોસાથ વિવિધ ક્ષેત્રોમાં આગળ પડતું સ્થાન ધરાવતો દેશ બનતો જઈ રહ્યો છે. જે પૈકી એક રમતગમત પણ છે.

 3. Video content

  Video caption: 'ઍથ્લેટિક્સ જ મારું જીવન છે' : અંજુ બોબી જ્યૉર્જ BBC લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ વિજેતા

  અંજુ બોબી જ્યૉર્જ લાંબીકૂદનાં પૂર્વ ખેલાડી અને વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ જીતી ચૂકેલાં એકમાત્ર ભારતીય ઍથ્લીટ છે.

 4. કોનેરુ હમ્પી

  ઍવૉર્ડ મેળવ્યા બાદ ચેસ પ્લેયર કોનેરુ હમ્પીએ શું કહ્યું?

  વધુ વાંચો
  next
 5. પોસ્ટર

  ઍરગન શૂટર મનુ ભાકર, દોડવીરાંગના દુતી ચંદ, ચેસ ખેલાડી કોનેરુ હમ્પી, કુસ્તીબાજ વિનેશ ફોગટ અને ભારતીય મહિલા હૉકી ટીમનાં કૅપ્ટન રાનીમાંથી કોણ જીતશે ખિતાબ?

  વધુ વાંચો
  next
 6. થમ્બનેલ

  બીબીસીના એક નવા સંશોધન પ્રમાણે સ્પૉર્ટ્સ ન્યૂઝની વાત આવે ત્યારે મહિલા ખેલાડીઓને 30 ટકાથી પણ ઓછું કવરેજ અપાય છે.

  વધુ વાંચો
  next
 7. Video content

  Video caption: ISWOTY - Parul Parmar
 8. Video content

  Video caption: સ્વપ્ના બર્મન : એક રિક્ષાચાલકના દીકરી જેમણે ખેડી નોકરીના સંઘર્ષથી મેડલના સુધીની સફર

  જ્યારે માત્ર નોકરી મળી જાય એવી આશા રાખી એક યુવતી મેદાને પ્રવેશી પણ પછી મેડલ માટે કર્યો સંઘર્ષ.

 9. Video content

  Video caption: 'તેઓ નૉર્મલ છે અમે નૉર્મલ છીએ, દુનિયા કે ફરક કરે છે?' - પૅરા સ્કેટર પ્રિયંકા દિવાન

  પૅર સ્કેટર પ્રિયંકા દેવાન આંતરરાષ્ટ્રીય ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને અનેક મુશ્કેલીઓનો સામનો કરીને ટોચ પર પહોંચ્યાં છે.