મહારાષ્ટ્ર નવનિર્માણ સેના

 1. અભિજિત કાંબલે

  બીબીસી સંવાદદાતા

  દેવેન્દ્ર ફડણવીસ

  શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા, આ તેમની બીજી ટર્મ.

  વધુ વાંચો
  next
 2. નિત્યાનંદ

  નિત્યાનંદ વિરુદ્ધ બાળકોનું અપહરણ અને બાળમજૂરીની ફરિયાદ, વિદેશ ભાગ્યા હોવાની અટકળો

  વધુ વાંચો
  next
 3. ઉદ્ધવ ઠાકરે

  અગાઉ રાજ્યપાલે ભાજપને આમંત્રણ આપ્યું હતું પરંતુ ભાજપે પોતે સરકાર બનાવી શકે તેમ કહી આમંત્રણ નકાર્યું.

  વધુ વાંચો
  next
 4. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે

  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ 24 ઑક્ટોબરે આવ્યું હતું, પરંતુ હજુ સુધી સરકાર કોણ રચશે એ નક્કી નથી.

  વધુ વાંચો
  next
 5. સલમાન રાવી

  બીબીસી સંવાદદાતા, મુંબઈથી

  ફડણવીસ અને ઠાકરે

  ઠાકરેએ સ્પષ્ટ કર્યું કે હવે મોટા ભાઈ-નાના ભાઈ નહીં ચાલે, ભાજપ-શિવસેના સમાન ભાગીદાર

  વધુ વાંચો
  next
 6. રાજકીય વિશ્લેષકો શું કહે છે?

  મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ વિશે મુંબઈથી રાજકીય વિશ્લેષકો રમેશ ઓઝા અને યોગેશ કામદાર, નવભારત ટાઇમ્સના ભૂતપૂર્વ તંત્રી વિશ્વનાથ સચદેવ અને કવિ અનિલ જોશી સાથે વાતચીત

  View more on facebook
 7. કૉંગ્રેસ

  ગુજરાત સહિત 16 રાજ્યોમાં વિધાનસભાની પેટાચૂંટણી આજે યોજાઈ રહી છે.

  વધુ વાંચો
  next
 8. મહારાષ્ટ્રમાં બપોરે 1.30 વાગ્યા સુધીની સ્થિતિ

  મહારાષ્ટ્રમાં બપોરે 1.30 વાગ્યા સુધીમાં ભાજપ અને સાથી પક્ષ શિવસેના 166 બેઠકો પર આગળ છે.

  કૉંગ્રેસ-એનસીપી ગઠબંધન 93 બેઠકો પર આગળ છે અને અન્ય 29 બેઠક પર આગળ છે.

  મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો છે અને હાલ શિવસેના-ભાજપની સરકાર છે.

  મહારાષ્ટ્ર વિધાનસભા વલણ
  Image caption: મહારાષ્ટ્ર વિધાનસભા વલણ
 9. ગુજરાતીઓ મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યાં?

  મુંબઈમાં ગુજરાતીઓની વસ્તી 20 ટકા છે, છતાં રાજકીયક્ષેત્રે તેમને અપેક્ષા મુજબનું પ્રતિનિધિત્વ નથી મળતું.

  ગુજરાતી કૉર્પોટેર તથા ધારાસભ્ય તો બની શકે છે, પરંતુ તેથી આગળ વધવામાં કપરાં ચઢાણ ચઢવા પડે છે.

  View more on youtube
 10. પ્રથમ રાઉન્ડને અંતે દેવેન્દ્ર ફડણવીસ આગળ

  પ્રથમ રાઉન્ડને અંતે દેવેન્દ્ર ફડણવીસ આગળ

  મહારાષ્ટ્રમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પ્રથમ રાઉન્ડને અંતે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ 2560 મતથી આગળ ચાલી રહ્યા છે.

  મહારાષ્ટ્રમાં શરૂઆતના વલણમાં ભાજપ-શિવસેના ગઠબંધન બહુમતી તરફ છે.

  દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ
  Image caption: દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ