પશ્ચિમ મહારાષ્ટ્ર

 1. અજિત પવાર

  આજે શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેનો શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે.

  વધુ વાંચો
  next
 2. અભિજિત કાંબલે

  બીબીસી સંવાદદાતા

  દેવેન્દ્ર ફડણવીસ

  શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા, આ તેમની બીજી ટર્મ.

  વધુ વાંચો
  next
 3. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે

  એક પણ પક્ષ સરકાર ના બનાવી શકતાં મહારાષ્ટ્રમાં મંગળવારે રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું.

  વધુ વાંચો
  next
 4. ઉદ્ધવ ઠાકરે

  અગાઉ રાજ્યપાલે ભાજપને આમંત્રણ આપ્યું હતું પરંતુ ભાજપે પોતે સરકાર બનાવી શકે તેમ કહી આમંત્રણ નકાર્યું.

  વધુ વાંચો
  next
 5. મહારાષ્ટ્ર વિધાનસભાની આંકડાકીય માહિતી

  મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકો પર મતદાન થયું, જેમાં 29 અનુસૂચિત જાતિ 25 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે.

  2014માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 122, શિવસેનાએ 63, કૉંગ્રેસે 42 અને એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)એ 41 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

  આ મતદાનમાં કુલ 8,95,62,706 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

  આ ચૂંટણીમાં કુલ 1.8 લાખ બૅલેટિંગ યુનિટ્સનો ઉપયોગ થશે. જ્યારે 1.28 લાખ કંટ્રોલ યુનિટ્સ અને 1.39 લાખ વી.વી.પી.એ.ટી. (વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ) નો ઉપયોગ કરવામાં આવશે.

  2014માં મહારાષ્ટ્રમાં કુલ 90,403 મતદાનમથકો હતાં. જ્યારે આ વખતે 95,473 મતદાનમથકો હશે.

  ભાજપ અને શિવસેના અહીં ગઠબંધનમાં સરકાર ચલાવે છે અને રાજ્યમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી છે.

  અહીં મુખ્ય સ્પર્ધા ભાજપ અને શિવસેનાના ગઠબંધન સામે એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધનની છે.

  મહારાષ્ટ્ર
 6. મહારાષ્ટ્ર વિધાનસભાની આંકડાકીય માહિતી

  મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકો પર મતદાન થવાનું છે. જેમાં 29 અનુસૂચિત જાતી 25 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે.

  2014માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 122, શિવસેનાએ 63, કૉંગ્રેસે 42 અને એનસીપીએ 41 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

  આ મતદાનમાં કુલ 8,95,62,706 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

  આ ચૂંટણીમાં કુલ 1.8 લાખ બૅલેટિંગ યુનિટ્સનો ઉપયોગ થશે. જ્યારે 1.28 લાખ કન્ટ્રોલ યુનિટ્સ અને 1.39 લાખ વીવીપીએટીનો ઉપયોગ કરવામાં આવશે.

  2014માં મહારાષ્ટ્રમાં કુલ 90,403 મતદાનમથકો હતાં. જ્યારે આ વખતે 95,473 મતદાનમથકો હશે.

  ભાજપ અને શિવસેના અહીં ગઠબંધનમાં સરકાર ચલાવે છે અને રાજ્યમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી છે.

  અહીં મુખ્ય સ્પર્ધા ભાજપ અને શિવસેનાના ગઠબંધન સામે એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધનની છે.

  ઈવીએમ
 7. મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાન

  મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની બેઠકો માટે 21 ઑક્ટોબરના રોજ મતદાન થવાનું છે.

  ચૂંટણીપંચે 21 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી હતી.

  આ સાથે જ ચૂંટણીપંચે ગુજરાતમાં 6 બેઠકો પરની પેટાચૂંટણીની પણ જાહેર કરી હતી.

  24 ઑક્ટોબરના રોજ મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાસભા ચૂંટણીઓનાં પરિણામ જાહેર થશે.

  મતદાન
 8. પ્રીતિ ઝિંટા

  મહારાષ્ટ્ર વિધાનસભાની 288 અને હરિયાણા વિધાનસભાની 90 બેઠકો પર મતદાન પૂર્ણ.

  Catch up
  next
 9. રમા જયંત જોગ

  બીબીસી ગુજરાતી માટે

  યોગાચાર્યની તસવીર

  'નિયમિત યોગ કરવાથી વ્યક્તિત્વમાં નિખાર આવશે અને જે કોઈ લક્ષ્યાંક રાખશો તેને હાંસલ કરી શકશો'

  વધુ વાંચો
  next