કલમ 370

 1. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો બહાલ કરશે મોદી સરકાર?

  પાકિસ્તાનનાં અખબારોના વિશ્લેષણ પ્રમાણે વડા પ્રધાન મોદીએ વિદેશમાં પોતાની છબિ સુધારવા માટે આ મિટિંગ બોલાવી હતી.

  વધુ વાંચો
  next
 2. Video content

  Video caption: હિમાલયના પર્વતો પર ચડી ઑનલાઇન ક્લાસ કરતા બાળકો

  ગામમાં ઇન્ટરનેટ ન મળતાં કાશ્મીરના અંતરિયાળ ગામોના બાળકો પર્વતો પર કલાકો ચાલીને ઑનલાઇન ક્લાસમાં જોડાઈ શકે છે.

 3. નરેન્દ્ર મોદી

  પીડીપી અને નૅશનલ કૉન્ફરન્સ સહિત જમ્મુ-કાશ્મીરનાં 14 રાજકીય દળોના નેતાઓને 24 જૂનના રોજ વડા પ્રધાન મોદીને મળવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

  વધુ વાંચો
  next
 4. મોહમ્મદ શાહીદ

  બીબીસી સંવાદદાતા

  કાશ્મીર

  પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્રસંઘને જાણ કરીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે ભારત કાશ્મીરમાં ફરીથી કશુંક નવીન કરે તેવું લાગે છે.

  વધુ વાંચો
  next
 5. આઈએસ દ્વાર માર્યા ગયેલા 123 લોકોના અવશેષો તેમની ઓળખ માટે એક સામૂહિક કબરમાંથી ખોદાઈ રહ્યા છે

  આઈએસના ઇરાકના એક તૃતીયાંશ ભાગ પર કબજા બાદ 2014માં તેણે બાદૂશ જેલ નરસંહારને અંજામ આપ્યો હતો.

  વધુ વાંચો
  next
 6. ફરી એકવાર કૉંગ્રેસનેતા દિગ્વિજયસિંહના નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે

  ઑનલાઇન પ્લૅટફૉર્મ પર ચર્ચા વખતે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના કાશ્મીર મામલે કથિત નિવેદન અંગે વિવાદ થયો છે

  વધુ વાંચો
  next
 7. કાશ્મીરમાં ઉગ્રવાદીઓના હુમલામાં મૃત્યુ પામેલા ભાજપના નેતાઓ

  તાજેતરમાં જ ઉગ્રવાદીઓએ ભાજપના એક કાઉન્સિલરની હત્યા કરી નાખી છે

  વધુ વાંચો
  next
 8. મંઝૂર અહમદ વાગે તેમના પુત્રને નવ મહિનાથી શોધી રહ્યા છે

  ગત વર્ષે ભારત પ્રશાસિત કાશ્મીરમાં એક ભારતીય સૈનિકનું અપહરણ કરાયું હતું જેની હજુ સુધી ભાળ મળી નથી. એમના પિતા ઠેરઠેર જમીન ખોદે છે એવી આશા સાથે કે પુત્રનો મૃતદેહ મળી જાય.

  વધુ વાંચો
  next
 9. કાશ્મીર

  ગત વર્ષે ભારત પ્રશાસિત કાશ્મીરમાં એક ભારતીય સૈનિકનું અપહરણ કરાયું હતું જેની હજુ સુધી ભાળ મળી નથી. એમના પિતા ઠેરઠેર જમીન ખોદે છે એવી આશા સાથે કે પુત્રનો મૃતદેહ મળી જાય.

  વધુ વાંચો
  next
 10. માજિદ જહાંગીર

  બીબીસી માટે, શ્રીનગરથી

  અનુચ્છેદ 370 હઠાવ્યા બાદ મોદી સરકારે કહ્યું હતું કે હવે જમ્મુ-કાશ્મીરમાંથી ઉગ્રવાદનો અંત આવી જશે.

  કાશમીરમાં ભાજપનું પ્રભુત્વ વધી રહ્યું છે, ત્યારે પક્ષના નેતાઓ પર હુમલાઓની ઘટનાઓ પણ વધી રહી છે.

  વધુ વાંચો
  next