અમેરિકાની ચૂંટણી 2020

 1. ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત

  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સેનેટે 6 જાન્યુઆરીએ કૅપિટલમાં હિલમાં થયેલી હિંસાને ભડકાવવાના આરોપમાંથી મુક્ત કરી દીધા છે.

  વધુ વાંચો
  next
 2. ટ્રમ્પ સામે 6 જાન્યુઆરીએ કૅપિટલ બિલ્ડિંગમાં હિંસા ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

  ફરિયાદ પક્ષે હુમલો કરનાર લોકોએ પ્રયોજેલા શબ્દો અને વીડિયો પુરાવા તરીકે રજૂ કર્યા છે.

  વધુ વાંચો
  next
 3. ટ્રમ્પ

  છ રિપબ્લિકન્સ ટ્રાયલને આગળ વધારવા માટે મતદાનમાં ડેમૉક્રેટ્સ સાથે જોડાયા હતા.

  વધુ વાંચો
  next
 4. કમલા હૅરિસ

  કમલા હેરિસ અમેરિકાનાં પ્રથમ અશ્વેત અને પ્રથમ એશિયન-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ છે.

  વધુ વાંચો
  next
 5. જો બાઇડન

  ડેમૉક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડને અમેરિકાના 46મા રાષ્ટ્રપતિપદના શપથ લીધા બાદ કહ્યું કે, લોકશાહી હજી જીવે છે.

  વધુ વાંચો
  next
 6. શપથ પહેલાં બાઇડન અને હેરિસ ચર્ચમાં

  ચર્ચમાં જો બાઇડન અન્ય નેતાઓ સાથે
  Image caption: ચર્ચમાં જો બાઇડન અન્ય નેતાઓ સાથે

  થોડા સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લેનારા જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિપદ તરીકે શપથ લેનારાં કમલા હેરિસ શપથગ્રહણ પહેલાં ચર્ચના કાર્યક્રમમાં સામેલ થયાં હતાં.

  તેમની સાથે સંસદનાં સ્પીકર નેન્સી પેલોસી, રિપબ્લિકન લીડર કેવિન મૈક્કાર્થી સહિત અનેક નેતાઓ સામેલ થયા હતા.

  આ દરમિયાન શપથગ્રહણ સમારોહમાં સામેલ થનારા મહેમાનો પણ આવી રહ્યા છે.

  ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ પણ પહોંચી ગયા છે.

 7. પીટર બાલ

  બીબીસી વર્લ્ડ સર્વિસ

  અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડન

  અમેરિકા માટે આજનો દિવસ ઐતિહાસિક છે કારણ કે આજે જો બાઇડને અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.

  વધુ વાંચો
  next
 8. વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડન શપથ લેવાના છે.